$88\,^oC$ તાપમાને બેન્ઝિનનું બાષ્પ દબાણ $900 \, \text{torr}$ અને ટોલ્યુઈનનું બાષ્પ દબાણ $360 \, \text{torr}$ છે. જો આ મિશ્રણ $88\,^oC$ અને $1 \, \text{atm}$ દબાણે ઉકળતું હોય,તો બેન્ઝિનનો મોલ અંશ કેટલો હશે? (આદર્શ દ્રાવણ ધારતા)

  • A
    $0.45$
  • B
    $0.58$
  • C
    $0.74$
  • D
    $0.83$

Explore More

Similar Questions

$1 \, \text{mole}$ પ્રવાહી $A$ અને $2 \, \text{mole}$ પ્રવાહી $B$ મિશ્ર થઇ $38 \, \text{torr}$ બાષ્પદબાણ ધરાવતું દ્રાવણ બનાવે છે. જો શુદ્ધ $A$ અને શુદ્ધ $B$ ના બાષ્પદબાણ અનુક્રમે $45 \, \text{torr}$ અને $36 \, \text{torr}$ હોય,તો દ્રાવણ ................ હશે.

પ્રવાહી $A$ અને $B$ આદર્શ દ્રાવણ બનાવે છે. $300 \ K$ તાપમાને શુદ્ધ $A$ અને $B$ નું બાષ્પ દબાણ અનુક્રમે $50 \ mm \ Hg$ અને $32 \ mm \ Hg$ છે. પ્રવાહી $A$ નો $1$ મોલ પ્રવાહી $B$ ના $1$ મોલ સાથે મિશ્ર કરવામાં આવે છે. બાષ્પ કલામાં $A$ નો આશરે મોલ અંશ કેટલો હશે?

$27^{\circ} C$ તાપમાને,બે પ્રવાહી $A$ અને $B$ અનુક્રમે $0.67$ અને $0.33$ મોલ અંશ સાથે આદર્શ દ્રાવણ બનાવે છે. જો $27^{\circ} C$ તાપમાને શુદ્ધ $A$ અને $B$ નું બાષ્પ દબાણ અનુક્રમે $300 \ mm$ અને $450 \ mm$ હોય,તો દ્રાવણનું કુલ બાષ્પ દબાણ $mm$ માં કેટલું હશે?

નિયત તાપમાને પ્રવાહી $A$ અને $B$ ના દ્વિઅંગી આદર્શ દ્રાવણમાં,પ્રવાહી અવસ્થામાં $A$ ના મોલ-અંશ $0.7$ અને બાષ્પ અવસ્થામાં $A$ ના મોલ-અંશ $0.4$ છે. જો $P_A^o + P_B^o = 90 \, mm$ હોય,તો તે તાપમાને શુદ્ધ પ્રવાહી $A$ અને $B$ ના બાષ્પદબાણ અનુક્રમે ........... થશે.

એક આદર્શ દ્રાવણમાં બે ઘટકો $A$ અને $B$ છે. જો $A$ એ $B$ કરતા વધુ બાષ્પશીલ હોય અને $P_A^o > P_T$ હોય,તો પ્રવાહી $(x)$ અને બાષ્પ $(y)$ કલામાં $A$ ના મોલ અંશ વચ્ચેનો સાચો સંબંધ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo