સિલ્વર નાઈટ્રેટ $(AgNO_3)$ નો અવલોકીત અને ગણતરી કરેલ અણુભાર અનુક્રમે $92.64$ અને $170$ છે. સિલ્વર નાઈટ્રેટનો વિયોજન અંશ ........ $\%$ થાય.

  • A
    $60$
  • B
    $83.5$
  • C
    $46.7$
  • D
    $60.23$

Explore More

Similar Questions

$0.02 \, M \, Pb(NO_3)_2$ નું દ્રાવણ $0.05 \, M$ ગ્લુકોઝના જલીય દ્રાવણ સાથે સમઅભિસારી હોય,તો $Pb(NO_3)_2$ નો આયનીકરણ અંશ .......... થશે.

$m$ મોલલ સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં,જો દ્રાવ્ય પદાર્થ ટ્રાયમર સ્વરૂપે હોય,તો દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો કેટલો હશે?

સિલ્વર નાઈટ્રેટના અવલોકિત અને ગણતરી કરેલ આણ્વીય દળના મૂલ્યો અનુક્રમે $92.64$ અને $170$ છે. સિલ્વર નાઈટ્રેટના વિયોજનની માત્રા ........ $\%$ છે.

$25 \ g$ બેન્ઝીનમાં ઓગળેલા $2 \ g$ બેન્ઝોઈક એસિડ $(C_6H_5COOH)$ ના ઠારબિંદુમાં અવનયન $1.62 \ K$ જોવા મળે છે. બેન્ઝીન માટે મોલલ અવનયન અચળાંક $4.9 \ K \ kg \ mol^{-1}$ છે. ડાયમરિક સ્વરૂપમાં બેન્ઝોઈક એસિડની ટકાવારી ......... $\%$ છે.

$0.004 \ M \ Na_2SO_4$ એ $0.01 \ M$ ગ્લુકોઝ સાથે આઈસોટોનિક (સમઅભિસારી) છે. $Na_2SO_4$ ના વિયોજનની માત્રા ........... $\%$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo