$5\%$ (વજનથી) સુક્રોઝના જલીય દ્રાવણનું ઠારબિંદુ $271 \, K$ અને શુદ્ધ પાણીનું ઠારબિંદુ $273.15 \, K$ છે,તો $5\%$ (વજનથી) ગ્લુકોઝના જલીય દ્રાવણનું ઠારબિંદુ .......... $K$ થાય.

  • A
    $271$
  • B
    $273.15$
  • C
    $269.07$
  • D
    $277.23$

Explore More

Similar Questions

ઠારબિંદુ અવનયનના પ્રયોગ દરમિયાન, કોના અણુઓ વચ્ચે સંતુલન સ્થપાય છે?

જ્યારે $0.01 \ mol$ ખાંડને $100 \ g$ દ્રાવકમાં ઓગાળવામાં આવે છે,ત્યારે ઠારબિંદુમાં અવનયન $0.40 \ ^oC$ થાય છે. જ્યારે $0.03 \ mol$ ગ્લુકોઝને તે જ દ્રાવકના $50 \ g$ માં ઓગાળવામાં આવે છે,ત્યારે ઠારબિંદુમાં અવનયન $......... \ ^oC$ થશે.

$2 \ g$ બિન-વિદ્યુતવિભાજ્ય દ્રાવ્ય (મોલર દળ $500 \ g \ mol^{-1}$) ને $57.3 \ g$ ઝાયલીનમાં ઓગાળવામાં આવ્યું હતું. જો ઝાયલીનનો ઠારબિંદુ અવનયન અચળાંક $K_f = 4.3 \ K \ kg \ mol^{-1}$ હોય,તો ઝાયલીનના ઠારબિંદુમાં થતું અવનયન.......... છે. ($K$ માં)

જો અબાષ્પશીલ દ્રાવ્યના $0.18 \ m$ દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો $0.2 \ K$ હોય,તો દ્રાવકનો ઠારબિંદુ અવનયન અચળાંક $(K_f)$ ગણો.

અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણની મોલાલિટી ગણો જો દ્રાવણ $-0.95^{\circ}C$ પર થીજી જતું હોય $[\text{પાણી માટે } K_f = 1.86 \ K \ kg \ mol^{-1}, \text{ પાણીનું ઠારબિંદુ} = 0^{\circ}C]$।

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo