જો નિર્બળ વિદ્યુત વિભાજ્ય $A_xB_y$ નો વૉન્ટ હોફ અવયવ $i$ હોય,તો વિયોજન અંશ $(\alpha)$ કયા સમીકરણ દ્વારા દર્શાવાય છે?

  • A
    $\alpha = \frac{i - 1}{x + y - 1}$
  • B
    $\alpha = \frac{x + y - 1}{i - 1}$
  • C
    $\alpha = \frac{i - 1}{x + y + 1}$
  • D
    $\alpha = \frac{x + y + 1}{i - 1}$

Explore More

Similar Questions

બેન્ઝીનમાં બેન્ઝોઇક એસિડના દ્રાવણનું અવલોકિત અભિસરણ દબાણ તેના અપેક્ષિત મૂલ્ય કરતા ઓછું હોય છે કારણ કે:

$125.0 \ g$ પાણીમાં $0.85 \ g$ $ZnCl_2$ ધરાવતા દ્રાવણનું ઠારણબિંદુ $-0.23^\circ C$ છે. આ ક્ષારનો વિયોજન અંશ .......... $\%$ છે. ($K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$,$Zn$ નું પરમાણ્વીય દળ $= 65.3$,$Cl = 35.5$)

બેન્ઝિનમાં દ્રાવ્ય કરેલા એસિટિક એસિડનું પ્રાયોગિક આણ્વિય દળ ........ થશે. (સંપૂર્ણ સુયોજન સ્વીકારવું)

એક મંદ દ્રાવણના ઠારબિંદુમાં પ્રાયોગિક ઘટાડો $0.025 \ K$ છે. જો વોન્ટ હોફ અવયવ $(i)$ $2.0$ હોય, તો ઠારબિંદુમાં ગણતરી કરેલ ઘટાડો ($K$ માં) કેટલો થાય?

પોટેશિયમ ક્લોરાઈડના $0.5\%$ દ્રાવણનું ઠારબિંદુ $-0.24^{\circ} C$ માલૂમ પડ્યું. પોટેશિયમ ક્લોરાઈડનું વિયોજન અંશ (percentage dissociation) કેટલું હશે? .... (નજીકનો પૂર્ણાંક)
(પાણી માટે મોલલ અવનયન અચળાંક $1.80\, K\, kg\, mol^{-1}$ છે અને $KCl$ નું મોલર દળ $74.6\, g\, mol^{-1}$ છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo