જો પ્રવાહી $A$ અને $B$ આદર્શ દ્રાવણ બનાવે,તો નીચેનામાંથી કયું સાચું છે?

  • A
    મિશ્રણની ગિબ્સ ઉર્જા શૂન્ય છે.
  • B
    મિશ્રણની ગિબ્સ ઉર્જા શૂન્ય છે અને મિશ્રણની એન્ટ્રોપી શૂન્ય છે.
  • C
    મિશ્રણની એન્થાલ્પી શૂન્ય છે.
  • D
    મિશ્રણની એન્ટ્રોપી શૂન્ય છે.

Explore More

Similar Questions

વિધાન $A$: પ્રવાહી $P$ અને $Q$ ને મિશ્ર કરીને બનાવેલા આદર્શ દ્રાવણ માટે, $\Delta_{mix} H = 0$ અને $\Delta_{mix} V = 0$ થાય છે.
કારણ $R$: $P$ અને $Q$ વચ્ચે કોઈ આંતરક્રિયા થતી નથી.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

રાઉલ્ટના નિયમ પરથી સાચું આણ્વીય દળ નક્કી કરવું તે કોના માટે લાગુ પડે છે?

બે પ્રવાહીઓ $A$ અને $B$ ના બનેલા દ્રાવણ માટે જો $P_A < P_A^o X_A$ અને $P_B < P_B^o X_B$ હોય,તો આ દ્રાવણ..........

આદર્શ દ્રાવણો માટે, નીચેનામાંથી કઈ શરત યોગ્ય છે?

ટોલ્યુઈન અને બેન્ઝીનનું મિશ્રણ $100^{\circ} C$ તાપમાને ઉકળે છે. આદર્શ વર્તણૂક ધારીએ તો,મિશ્રણમાં ટોલ્યુઈનનો મોલ અંશ કોની નજીક છે? ($100^{\circ} C$ તાપમાને શુદ્ધ ટોલ્યુઈન અને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ અનુક્રમે $0.742 \ bar$ અને $1.800 \ bar$ છે. $1 \ atm = 1.013 \ bar$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo