જ્યારે દ્રાવ્યને દ્રાવકમાં ઓગાળવામાં આવે છે ત્યારે દ્રાવકનું બાષ્પદબાણ ઘટે છે. તેના પરિણામે,........

  • A
    દ્રાવણનું ઉત્કલનબિંદુ ઘટે છે.
  • B
    દ્રાવણનું ઉત્કલનબિંદુ વધે છે.
  • C
    દ્રાવણનું ઠારબિંદુ વધે છે.
  • D
    આપેલ પૈકી એક પણ નહીં.

Explore More

Similar Questions

$0.2 \ m$ જલીય યુરિયા દ્રાવણનું ઉત્કલનબિંદુ $....... \ ^oC$ છે. (પાણી માટે $K_b = 0.52 \ K \ kg \ mol^{-1}$)

પદાર્થના $0.25 \ molal$ જલીય દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો $(K_b = 0.52 \ K \ kg \ mol^{-1})$ કેટલો હશે ($K$ માં)?

જો $K_b$ એ પાણીનો મોલલ ઉન્નયન અચળાંક દર્શાવતું હોય,તો $1 \ dm^3$ દીઠ $36 \ g$ ગ્લુકોઝ (મોલર દળ $= 180 \ g \ mol^{-1}$) ધરાવતા જલીય દ્રાવણનું ઉત્કલનબિંદુ કેટલું હશે?

જો ગ્લુકોઝના $0.1 \ m$ જલીય દ્રાવણનું ઉત્કલનબિંદુ $100.16^{\circ} C$ હોય,તો સુક્રોઝના $0.5 \ m$ જલીય દ્રાવણનું ઉત્કલનબિંદુ શું હશે ($^{\circ} C$ માં)?

જો બે દ્રાવકો $X$ અને $Y$ (સમાન આણ્વીય દળ ધરાવતા) ના ઉત્કલન બિંદુઓનો ગુણોત્તર $2 : 1$ હોય અને તેમની બાષ્પીભવન એન્થાલ્પીનો ગુણોત્તર $1 : 2$ હોય,તો $X$ નો ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક એ $Y$ ના ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક કરતા $\underline{ m }$ ગણો છે. $m$ નું મૂલ્ય $.....$ છે. (નજીકનો પૂર્ણાંક)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo