જો $NaCl$ અને $KCl$ ના સમાન વજનને દ્રાવણના સમાન કદમાં ઓગાળવામાં આવે,તો બંને દ્રાવણની મોલારીટીની સરખામણી કેવી રીતે થશે?

  • A
    સમાન
  • B
    $NaCl$ ની મોલારીટી $KCl$ કરતા ઓછી હશે
  • C
    $NaCl$ ની મોલારીટી $KCl$ કરતા વધારે હશે
  • D
    $NaCl$ ની મોલારીટી $KCl$ કરતા અડધી હશે

Explore More

Similar Questions

$98\% (w/w)$ $H_2SO_4$ ના જલીય દ્રાવણની ઘનતા $1.84 \ g/mL$ છે. દ્રાવણની મોલાલિટી કેટલી થાય ($m$ માં)?

જો $1 \, m$ $NaCl$ ના જલીય દ્રાવણની ઘનતા $1.21 \, g/mL$ હોય,તો તે દ્રાવણની મોલારિટી .......... છે. ($, M$ માં)

$452 \ mL$ પાણીમાં ઓગળેલા $13.50 \ g$ $NaCl$ ધરાવતા દ્રાવણની આશરે મોલારિટી $mol \ L^{-1}$ માં કેટલી થાય?

પદાર્થ $A$ ના $2 \ g$,$18 \ g$ પાણીમાં ઉમેરી દ્રાવણ બનાવવામાં આવ્યું છે. દ્રાવ્યના દળ ટકા ગણો. ($\%$ માં)

Difficult
View Solution

$0.25 \ molal$ જલીય દ્રાવણના $2.5 \ kg$ બનાવવા માટે જરૂરી ગ્લુકોઝ $(C_6H_{12}O_6)$ નું દળ ગણો. [પરમાણ્વીય ભાર : $H=1, O=16, C=12 \ amu$] ($g$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo