$3.65 \, g$ એસ્પીરીનને $25.08 \, g$ પાણીમાં ઓગાળીને બનાવેલા દ્રાવણમાં એસ્પીરીનનો વજન અંશ અને વજનથી ટકાવારી શોધો.

  • A
    $0.127, 12.7\%$
  • B
    $0.197, 17.7\%$
  • C
    $1.187, 10.7\%$
  • D
    $0.157, 11.7\%$

Explore More

Similar Questions

$H_2SO_4$ ના દ્રાવણમાં પાણીના મોલ-અંશ $0.85$ હોય,તો દ્રાવણની મોલાલિટી કેટલી થાય?

$250 \, mL$ સોડિયમ કાર્બોનેટના દ્રાવણમાં $2.65 \, g$ $Na_2CO_3$ ઓગળેલું છે. જો આ દ્રાવણના $10 \, mL$ ને $1 \, L$ સુધી મંદ કરવામાં આવે,તો પરિણામી દ્રાવણની સાંદ્રતા શું હશે? ($Na_2CO_3$ નો આણ્વીય ભાર $= 106$)

$5.0 \ g$ સોડિયમ હાઇડ્રોક્સાઇડ (મોલર દળ $40 \ g \ mol^{-1}$) ને થોડા પાણીમાં ઓગાળીને દ્રાવણને $100 \ mL$ સુધી મંદ કરવામાં આવે છે. પરિણામી દ્રાવણની મોલારિટી કેટલી હશે?

$1.00 \, m$ જલીય દ્રાવણમાં દ્રાવ્યનો મોલ અંશ કેટલો છે?

સાંદ્રતાનો કયો એકમ તાપમાનમાં ફેરફાર સાથે બદલાતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo