રાઉલ્ટના નિયમ અનુસાર,દ્રાવણ માટે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો નીચેનામાંથી કોના બરાબર હોય છે?

  • A
    દ્રાવ્યના મોલ
  • B
    દ્રાવકના મોલ અંશ
  • C
    દ્રાવકના મોલ
  • D
    દ્રાવ્યના મોલ અંશ

Explore More

Similar Questions

દ્રાવક $A$ નું બાષ્પ દબાણ $0.90 \text{ atm}$ છે. જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવામાં આવે છે,ત્યારે બાષ્પ દબાણ ઘટીને $0.60 \text{ atm}$ થાય છે. દ્રાવણમાં $A$ નો મોલ અંશ કેટલો છે?

નીચેનામાંથી કયા ચલનો સમૂહ આલેખ દોરતી વખતે ઋણ ઢાળ સાથેની સીધી રેખા આપે છે? ($P =$ બાષ્પ દબાણ, $T =$ તાપમાન $K$ માં)

$300 \, K$ તાપમાને ઇથાઇલ આલ્કોહોલ અને પ્રોપાઇલ આલ્કોહોલના મિશ્રણનું બાષ્પ દબાણ $290 \, mm$ છે. પ્રોપાઇલ આલ્કોહોલનું બાષ્પ દબાણ $200 \, mm$ છે. જો ઇથાઇલ આલ્કોહોલનો મોલ અંશ $0.6$ હોય,તો તે જ તાપમાને તેનું બાષ્પ દબાણ ($mm$ માં) કેટલું હશે?

$373 \ K$ તાપમાને ગ્લુકોઝના મંદ જલીય દ્રાવણનું બાષ્પદબાણ $750 \ mm$ મર્ક્યુરી છે. દ્રાવકનો મોલ અંશ કેટલો છે?

$x \ g$ દ્રાવ્યને બે જુદા જુદા પ્રવાહીઓ $A$ અને $B$ ના $y \ g$ માં દ્રાવ્ય કરવામાં આવ્યો છે. $A$ માંના દ્રાવણના બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો $B$ માંના દ્રાવણ કરતા બમણો છે. જો દ્રાવકના મોલની સાપેક્ષમાં દ્રાવ્યના મોલ અવગણ્ય હોય,તો $A$ અને $B$ ના આણ્વિય દળ $M_A$ અને $M_B$ અંગે નીચેનામાંથી કઇ રજૂઆત સાચી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo