એક નિર્બળ ઍસિડ $HX$ ના $0.2 \, m$ જલીય દ્રાવણનો આયનીકરણ અંશ $0.3$ છે. જો પાણી માટે $K_f = 1.85 \, K \, kg \, mol^{-1}$ હોય,તો આ દ્રાવણનું ઠારબિંદુ લગભગ ........... $^oC$ હશે.

  • A
    $-0.360$
  • B
    $-0.206$
  • C
    $+0.48$
  • D
    $-0.48$

Explore More

Similar Questions

જો $K_{3}[Fe(CN)_{6}]$ ના સેન્ટિમોલલ જલીય દ્રાવણનો વિયોજન અંશ $0.78$ હોય,તો વોન્ટ હોફ અવયવનું મૂલ્ય શું હશે?

$35^{\circ} C$ તાપમાને $1.8 \ kg$ પાણીમાં $0.1 \ mol$ આયનિક ક્ષાર ઓગાળીને જલીય દ્રાવણ બનાવવામાં આવે છે. ક્ષાર દ્રાવણમાં $90 \%$ વિયોજિત રહે છે. દ્રાવણનું બાષ્પ દબાણ $59.724 \ mm \ Hg$ છે. $35^{\circ} C$ તાપમાને પાણીનું બાષ્પ દબાણ $60.000 \ mm \ Hg$ છે. આયનિક ક્ષારના એક ફોર્મ્યુલા એકમ દીઠ હાજર આયનોની સંખ્યા કેટલી છે?

જ્યારે $10 \ g$ $CH_3CH_2CHClCOOH$ ને $250 \ g$ પાણીમાં ઉમેરવામાં આવે ત્યારે પાણીના ઠારબિંદુમાં થતો ઘટાડો ગણો. $K_a = 1.4 \times 10^{-3}$,$K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$

ગ્લુકોઝના મંદ જલીય દ્રાવણ માટે વોન્ટ હોફ અવયવ $(i)$ કેટલો હોય છે?

$100^{\circ}C$ તાપમાને $100 \ g$ પાણીમાં $7 \ g$ ક્ષાર ધરાવતા મંદ જલીય દ્રાવણમાં $Ca(NO_3)_2$ ના વિયોજનની માત્રા $70$ ટકા છે. જો $100^{\circ}C$ તાપમાને પાણીનું બાષ્પદબાણ $760 \ mm \ Hg$ હોય,તો દ્રાવણનું બાષ્પદબાણ ગણો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo