સમાન સાંદ્રતા ધરાવતા $KCl$ ના દ્રાવણ અને સુગરના દ્રાવણ માટે કોઈપણ અણુસંખ્યક ગુણધર્મ (colligative property) ના મૂલ્યનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $1$
  • B
    $0.5$
  • C
    $2$
  • D
    $2.5$

Explore More

Similar Questions

$1 \, bar$ દબાણે $CuSO_{4} \cdot 5H_{2}O$ ના $0.1 \, molal$ જલીય દ્રાવણનું ઉત્કલનબિંદુ (${}^{\circ}C$ માં) કોની નજીક છે?
[આપેલ છે: પાણીનો એબ્યુલિયોસ્કોપિક (મોલલ ઉત્કલનબિંદુ ઉન્નયન) અચળાંક,$K_{b}=0.512 \, K \, kg \, mol^{-1}$ ]

$2-$ આયોડો પ્રોપેનોઇક એસિડના $0.1 \, molal$ જલીય દ્રાવણનું $5 \%$ આયનીકરણ થાય છે,તો દ્રાવણનું ઠારબિંદુ ............ $^o C$ થશે.

$0.004 \ M \ Na_2SO_4$ અને $0.01 \ M$ ગ્લુકોઝના જલીય દ્રાવણો આઈસોટોનીક છે,તો $Na_2SO_4$ નો વિયોજન અંશ ........ $\%$ થાય.

આંતર-આયનીય આકર્ષણ કોની આંતરક્રિયા પર આધાર રાખે છે?

$19.5 \text{ g}$ ફ્લોરોએસેટિક એસિડ (મોલર દળ = $78 \text{ g mol}^{-1}$) ને $298 \text{ K}$ તાપમાને $500 \text{ g}$ પાણીમાં ઓગાળવામાં આવે છે. પાણીના ઠારબિંદુમાં થતો ઘટાડો $1^\circ\text{C}$ છે. ફ્લોરોએસેટિક એસિડનો $K_a$ કેટલો હશે? (પાણી માટે, $K_f = 1.86 \text{ K kg mol}^{-1}$). મોલારિટી અને મોલાલિટી સમાન મૂલ્યો ધરાવે છે તેમ ધારો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo