$17\,^oC$ તાપમાને $12\%$ શેરડીના દ્રાવણનું (આણ્વીય દળ $342$) અભિસરણ દબાણ કેટલું થશે ($,atm$ માં)?

  • A
    $8.35$
  • B
    $7.23$
  • C
    $9.13$
  • D
    $6.87$

Explore More

Similar Questions

પ્રોટીનના $300 \ mL$ જલીય દ્રાવણમાં $2.52 \ g$ પ્રોટીન ઓગળેલું છે. જો $300 \ K$ તાપમાને આ દ્રાવણનું અભિસરણ દબાણ $5.04 \times 10^{-3} \ bar$ હોય,તો પ્રોટીનનું મોલર દળ $g \ mol^{-1}$ માં કેટલું હશે?

$18 \text{ g}$ ગ્લુકોઝ (મોલર દળ $= 180 \text{ g/mol}$) ને $15^{\circ}\text{C}$ તાપમાને $500 \text{ ml}$ દ્રાવણ બનાવવા માટે પાણીમાં ઓગાળવામાં આવે છે. દ્રાવણના અભિસરણ દબાણની ગણતરી કરો. $[R = 0.0821 \text{ L atm K}^{-1} \text{ mol}^{-1}]$ ($\text{ atm}$ માં)

કયા દ્રાવણનું અભિસરણ દબાણ મહત્તમ છે? (ધારો કે દરેકનું $0.1 \ M$ દ્રાવણ $90\%$ વિયોજિત છે.)

$0^{\circ} C$ તાપમાને $20 \ mg$ પ્રોટીનને ઓગાળીને $3 \ mL$ દ્રાવણ બનાવવામાં આવ્યું હતું. પરિણામી દ્રાવણનું અભિસરણ દબાણ $3.8 \ torr$ છે. પ્રોટીનનું આણ્વીય દળ આશરે $\text{(g/mol માં)}$ કેટલું હશે?

એવું દ્રાવણ કે જેમાં રુધિરમાંના રક્તકણો તેના સામાન્ય સ્વરૂપમાં જ રહી શકે,તેને ...... કહે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo