$0.01 \, m \, NaCl$ ના જલીય દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો $0.37^o C$ છે. તો $0.02 \, m$ યુરિયાના જલીય દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો ..... $^o C$ થાય.

  • A
    $0.37$
  • B
    $0.74$
  • C
    $0.185$
  • D
    $0$

Explore More

Similar Questions

આપેલ જલીય દ્રાવણનું ઠારબિંદુ $-0.186^oC$ છે. જો દ્રાવકના મોલલ ઉન્નયન અચળાંક અને મોલલ અવનયન અચળાંક અનુક્રમે $0.512$ અને $1.86$ હોય,તો ઉત્કલનબિંદુમાં .......... $^oC$ વધારો થાય.

નીચેનામાંથી કોનું ઠારબિંદુ સૌથી ઓછું છે?

$80\,^oC$ તાપમાને,શુદ્ધ પ્રવાહી $A$ નું બાષ્પ દબાણ $520\, mm\,Hg$ છે અને શુદ્ધ પ્રવાહી $B$ નું બાષ્પ દબાણ $1000\, mm\,Hg$ છે. જો $A$ અને $B$ નું મિશ્રણ $80\,^oC$ અને $1\, atm$ દબાણે ઉકળે છે,તો મિશ્રણમાં $A$ નું પ્રમાણ ........... $mol\,\%$ છે.

એસીટોનનું ઉત્કલનબિંદુ $.......$ $^{\circ}C$ છે.

$20 \%$ દળથી $NaOH$ ધરાવતું અને $40 \%$ દળથી $NaOH$ ધરાવતું $100 \ g$ ના બે દ્રાવણો મિશ્ર કરવામાં આવે છે. પરિણામી દ્રાવણની ઘનતા $1.25 \ g/mL$ છે. અંતિમ દ્રાવણમાં $NaOH$ ની નવી $\% \ w/v$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo