$90\,^oC$ તાપમાને બેન્ઝિનનું બાષ્પ દબાણ $1020 \, \text{torr}$ છે. $58.5 \, g$ બેન્ઝિનમાં $5 \, g$ દ્રાવ્ય ઓગાળવામાં આવે છે. દ્રાવણનું બાષ્પ દબાણ $990 \, \text{torr}$ છે. દ્રાવ્યનું આણ્વીય દળ કેટલું હશે?

  • A
    $198$
  • B
    $220$
  • C
    $287$
  • D
    $317$

Explore More

Similar Questions

$9 \ g$ નિર્જળ ઓક્ઝેલિક એસિડ (આણ્વીય દળ $= 90$) ને $9.9 \ moles$ પાણીમાં ઓગાળવામાં આવ્યું છે. જો શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ $P_1^o$ હોય,તો દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું હશે ($P_1^o$ માં)?

બે પ્રવાહી $P$ અને $Q$ ના બાષ્પ દબાણ અનુક્રમે $80$ અને $60 \, torr$ છે. $3 \, mole$ $P$ અને $2 \, mole$ $Q$ ને મિશ્ર કરીને મેળવેલા દ્રાવણનું કુલ બાષ્પ દબાણ .......... $torr$ થશે.

રાઉલ્ટના નિયમ અનુસાર,દ્રાવણના કુલ દબાણ $(P_{total})$ અને ઘટકોના મોલ અંશ $(x_2)$ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર લખો.

$T \ K$ તાપમાને,એક અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા જલીય દ્રાવણનું બાષ્પદબાણ,જેનો મોલ અંશ $0.02$ છે,તે $34.65 \ mm \ Hg$ માલૂમ પડે છે. સમાન તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પદબાણ ($mm \ Hg$ માં) કેટલું હશે?

$A$ અને $B$ ના દ્વિઅંગી દ્રાવણમાં,શુદ્ધ $A$ નું બાષ્પદબાણ શુદ્ધ $B$ ના બાષ્પદબાણ કરતા ઓછું છે. જો $X_A$ એ પ્રવાહી કલામાં $A$ નો મોલ-અંશ હોય અને $Y_A$ એ બાષ્પ કલામાં $A$ નો મોલ-અંશ હોય,તો ..........

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo