$15.84 \ g$ ઇથરમાં $0.1050 \ g$ પદાર્થ ઓગાળીને બનાવેલા દ્રાવણનું ઉત્કલનબિંદુ શુદ્ધ ઇથર કરતાં $1 \ ^\circ C$ વધારે છે. તો પદાર્થનો અણુભાર કેટલો થશે? [આપેલ છે: ઇથર માટે મોલલ ઉન્નયન અચળાંક પ્રતિ $100 \ g = 21.6$]

  • A
    $144.5$
  • B
    $143.18$
  • C
    $140.28$
  • D
    $146.66$

Explore More

Similar Questions

ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક $(K_b)$ માટેનું સૂત્ર આપો.

જો $K_b$ એ પાણીનો મોલલ ઉન્નયન અચળાંક દર્શાવતું હોય,તો $1 \ dm^3$ દીઠ $36 \ g$ ગ્લુકોઝ (મોલર દળ $= 180 \ g \ mol^{-1}$) ધરાવતા જલીય દ્રાવણનું ઉત્કલનબિંદુ કેટલું હશે?

મોલલ ઉન્નયન અચળાંક એ ઉત્કલનબિંદુ ઉન્નયન અને ........ નો ગુણોત્તર છે.

$2 \, g$ અબાષ્પશીલ બિન-વિદ્યુતવિભાજ્ય દ્રાવ્યને બે અલગ-અલગ દ્રાવકો $A$ અને $B$ ના $200 \, g$ માં ઓગાળવામાં આવે છે,જેના એબ્યુલિયોસ્કોપિક અચળાંકોનો ગુણોત્તર $1: 8$ છે. $A$ અને $B$ ના ઉત્કલનબિંદુમાં ઉન્નયનનો ગુણોત્તર $\frac{x}{y} (x: y)$ છે. $y$ નું મૂલ્ય .... (નજીકનો પૂર્ણાંક) છે.

જો $K_{b}$ એ પાણીનો મોલલ ઉન્નયન અચળાંક દર્શાવતું હોય,તો $1 \ kg$ પાણીમાં $36 \ g$ ગ્લુકોઝ (મોલર દળ $= 180 \ g/mol$) ધરાવતા જલીય દ્રાવણનું ઉત્કલનબિંદુ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo