નિર્બળ ઍસિડ $(HX)$ નું $0.5 \ m$ જલીય દ્રાવણ $20\%$ આયનીકરણ પામે છે. જો દ્રાવક માટે $K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$ હોય,તો દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો ..... $K$ થાય.

  • A
    $1.12$
  • B
    $0.56$
  • C
    $2.24$
  • D
    $0.28$

Explore More

Similar Questions

સુક્રોઝ,$NaCl$ અને $CaCl_2$ ના $0.01 \, M$ જલીય દ્રાવણોના ઉત્કલનબિંદુ

$0.1 \ m$ $KNO_3$ ના ઉત્કલનબિંદુમાં થતો વધારો કોના બરાબર હશે?

$100 \ g$ પાણીમાં $0.1 \ g$ $K_3[Fe(CN)_6]$ (મોલર દળ = $329 \ g \ mol^{-1}$) ધરાવતા દ્રાવણનું ઠારબિંદુ ($^\circ C$ માં) કેટલું હશે? (આપેલ છે $K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$)

વાન હોફ અવયવ (Van't Hoff factor) કોના માટે સૌથી વધુ હશે?

$Urea$,$BaCl_2$ અને $AlCl_3$ ના સમાન મોલર દ્રાવણના અભિસરણ દબાણ $(O.P.)$ નો ક્રમ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo