એક પાતળા સળિયાની તેની લંબાઈ $L$ ને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ પરની જડત્વની ચાકમાત્રા $I$ છે. આવા ચાર સળિયાઓથી બનેલા ચોરસ ફ્રેમની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને ચોરસના સમતલને લંબ અક્ષ પરની જડત્વની ચાકમાત્રા કેટલી થશે ($I$ માં)?

  • A
    $4$
  • B
    $8$
  • C
    $12$
  • D
    $16$

Explore More

Similar Questions

એક રીંગની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I$ છે. તો તે વ્યાસને સમાંતર સ્પર્શકને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

$L$ લંબાઈ અને $M$ દળ ધરાવતા એક સમાન પાતળા સળિયાની જડત્વની ચાકમાત્રા,તેના એક છેડાથી $\frac{L}{4}$ અંતરે આવેલા અને સળિયાને લંબ અક્ષને અનુલક્ષીને કેટલી થાય?

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતા પોલા ગોળાની સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

ચાર નક્કર ગોળાઓ,દરેકનો વ્યાસ $\sqrt{5} \ cm$ અને દળ $0.5 \ kg$ છે,તેમને $4 \ cm$ બાજુવાળા ચોરસના ખૂણાઓ પર મૂકવામાં આવ્યા છે. ચોરસના વિકર્ણ પર આ તંત્રની જડત્વની ચાકમાત્રા $N \times 10^{-4} \ kg \cdot m^2$ છે,તો $N$ શોધો.

એક સમાન વર્તુળાકાર તકતીની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I$ છે. તેના સમતલને લંબ અને તેની પરિઘ પરના બિંદુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા કેટલી હશે ($, I$ માં)?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo