$20^{\circ}C$ તાપમાને આપેલા જથ્થાના વાયુનું દબાણ $P$ છે. અચળ કદે,કયા તાપમાને ($^{\circ}C$ માં) વાયુનું દબાણ $2P$ થશે?

  • A
    $40$
  • B
    $113$
  • C
    $213$
  • D
    $313$

Explore More

Similar Questions

એક આદર્શ વાયુ માટે,આકૃતિમાં બે દબાણ $P_{1}$ અને $P_{2}$ દર્શાવેલ છે. આ આલેખ શું દર્શાવે છે?

જ્યારે સિસ્ટમનું કદ બે ગણું વધારવામાં આવે અને તાપમાન તેના પ્રારંભિક તાપમાનના અડધા જેટલું ઘટાડવામાં આવે,ત્યારે દબાણ ...... ગણું થાય છે.

વાયુનો નિયમ $\frac{PV}{T} = \text{અચળ}$ કોના માટે સાચો છે?

વાયુઓનો ગતિવાદ (Kinetic theory of gases) કોના માટે આધાર પૂરો પાડે છે?

એક આદર્શ વાયુ જેનું દબાણ $P$ અને તાપમાન $T$ છે, તે $V$ કદના પાત્રમાં ભરેલો છે. પાત્રમાં રહેલા છિદ્રમાંથી થોડો વાયુ બહાર નીકળી જાય છે અને પાત્રમાં રહેલા વાયુનું દબાણ ઘટીને $P'$ થાય છે. જો વાયુનું તાપમાન અચળ રહેતું હોય, તો બહાર નીકળી ગયેલા વાયુના મોલની સંખ્યા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo