બે વાયુઓ સમાન દબાણ $P$,તાપમાન $T$ અને કદ $V$ ધરાવે છે. જો તેમને મિશ્ર કરવામાં આવે અને અંતિમ કદ અને તાપમાન અનુક્રમે $V$ અને $T$ રહે,તો અંતિમ દબાણ કેટલું થશે?

  • A
    $P/2$
  • B
    $P$
  • C
    $2P$
  • D
    $4P$

Explore More

Similar Questions

$T_1, T_2$ અને $T_3$ નિરપેક્ષ તાપમાન ધરાવતા ત્રણ આદર્શ વાયુઓને મિશ્ર કરવામાં આવે છે. તેમના અણુઓની સંખ્યા અનુક્રમે $n_1, n_2$ અને $n_3$ છે. ઊર્જાનો વ્યય થતો નથી તેમ ધારીએ તો મિશ્રણનું અંતિમ તાપમાન ..... થશે.

એક સિલિન્ડરમાં હિલિયમ અને ઓક્સિજનનું વાયુ મિશ્રણ છે। જો હિલિયમનું દળ $4 \,g$ અને ઓક્સિજનનું દળ $32 \,g$ હોય, તો મિશ્રણની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $\left(C_p / C_V\right)$ કેટલો થાય?

બે બિન-પ્રતિક્રિયાશીલ એકપરમાણ્વીય આદર્શ વાયુઓના પરમાણ્વીય દળનો ગુણોત્તર $2: 3$ છે. જ્યારે તેમને અચળ તાપમાને રાખેલા પાત્રમાં ભરવામાં આવે છે,ત્યારે તેમના આંશિક દબાણનો ગુણોત્તર $4: 3$ છે. તેમની ઘનતાનો ગુણોત્તર કેટલો હશે?

જો $400 \ K$ તાપમાને અને $8.3 \times 10^5 \ Pa$ દબાણે એક પાત્રમાં $28 \ g$ નાઈટ્રોજન,$4 \ g$ હાઈડ્રોજન અને $8 \ g$ હિલિયમનું મિશ્રણ ભરેલું હોય,તો મિશ્રણની ઘનતા કેટલી થશે?

જો $1$ મોલ $He$ વાયુને $3$ મોલ $O_2$ વાયુ સાથે મિશ્ર કરવામાં આવે,તો અચળ કદ પર મિશ્રણની મોલર વિશિષ્ટ ઉષ્મા કેટલી થાય ($R$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo