$NTP$ એ $H_2$ વાયુના $1 \ cm^3$ માં રહેલા અણુઓની કુલ મુક્તતાના અંશોની સંખ્યા .... હશે.

  • A
    $2.54342 \times 10^{20}$
  • B
    $1.13475 \times 10^{40}$
  • C
    $0.24575 \times 10^{30}$
  • D
    $1.34375 \times 10^{20}$

Explore More

Similar Questions

વાયુની મુક્તિની માત્રા (Degree of freedom) કયા પરિબળો પર આધાર રાખે છે?

એક-પરમાણ્વીય અણુની ચાકગતિની મુક્તિની માત્રા (rotational degrees of freedom) કેટલી હોય છે?

દ્વિ-પરમાણ્વીય અણુઓના વાયુ $A$ ની વિશિષ્ટ ઉષ્માઓ $C_P$ અને $C_V$ ($J\, mol^{-1}\, K^{-1}$ એકમમાં) અનુક્રમે $29$ અને $22$ છે. દ્વિ-પરમાણ્વીય અણુઓના બીજા વાયુ $B$ માટે આ મૂલ્યો અનુક્રમે $30$ અને $21$ છે. જો તેમને આદર્શ વાયુઓ ગણવામાં આવે,તો:

$T$ તાપમાને દ્વિ-પરમાણ્વીય અણુની સરેરાશ ચાકગતિ ઉર્જા કેટલી હોય છે?

એક બહુપરમાણ્વીય આદર્શ વાયુમાં $24$ કંપન મોડ્સ છે. $\gamma$ નું મૂલ્ય શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo