ડ્યુટેરોન $(_{1}H^{2})$ ના વર્ણપટમાંની રેખાઓની તરંગલંબાઈ,હાઇડ્રોજન $(_{1}H^{1})$ પરમાણુના વર્ણપટમાંની રેખાઓની તરંગલંબાઈ કરતાં સહેજ જુદી પડે છે,કારણ કે ...

  • A
    બંને ન્યુક્લિયસનું કદ જુદું જુદું છે.
  • B
    બંને ન્યુક્લિયસમાં પ્રવર્તતા ન્યુક્લિયર બળો અલગ અલગ છે.
  • C
    બંને ન્યુક્લિયસનું દળ જુદું જુદું છે.
  • D
    ન્યુક્લિયસ અને ઇલેકટ્રૉન વચ્ચે પ્રવર્તતા આકર્ષણ બળો બંને ન્યુક્લિયસ માટે જુદા જુદા છે.

Explore More

Similar Questions

હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન $\frac{3h}{2\pi}$ છે ($h$ એ પ્લાન્કનો અચળાંક છે). ઇલેક્ટ્રોનની ગતિઊર્જા $(KE)$ કેટલી હશે ($\text{ eV}$ માં)?

જો $H$ પરમાણુની પ્રથમ કક્ષાની ત્રિજ્યા $a_0$ હોય, તો ત્રીજી કક્ષામાં રહેલા ઈલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી થાય ($\pi a_0$ માં)?

Difficult
View Solution

હાઇડ્રોજન પરમાણુમાં ઉત્તેજિત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા $-3.4 \text{ eV}$ છે. તેનું કોણીય વેગમાન કેટલું હશે? $(h = 6.626 \times 10^{-34} \text{ J s})$

$H$-પરમાણુમાં પ્રથમ કક્ષાની ત્રિજ્યા '$a_0$' છે. તો,ત્રીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે ($\pi a_0$ માં)?

ધારો કે એક કાલ્પનિક દુનિયામાં, કોણીય વેગમાન $\frac{h}{2 \pi}$ ના બેકી પૂર્ણાંક ગુણાંકમાં ક્વોન્ટાઈઝ્ડ છે. બોહરના મોડેલ મુજબ, આ દુનિયામાં હાઇડ્રોજન પરમાણુઓ દ્વારા દ્રશ્યમાન પ્રકાશમાં ઉત્સર્જિત થતી સૌથી મોટી તરંગલંબાઇ કેટલી હશે ($\text{ nm}$ માં)? ($hc = 1242 \text{ eV-nm}$ ધ્યાનમાં લો)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo