એટોમિક રીએક્ટર અને પરમાણુ બોમ્બમાં પ્રતિ વિખંડન દરમિયાન ન્યુટ્રોનનો ગુણાકાર ગુણાંક $(r)$ અનુક્રમે કેટલો હોય છે?

  • A
    એટોમિક રીએક્ટરમાં $r = 1$ અને પરમાણુ બોમ્બમાં $r > 1$
  • B
    એટોમિક રીએક્ટરમાં $r > 1$ અને પરમાણુ બોમ્બમાં $r = 1$
  • C
    એટોમિક રીએક્ટરમાં $r < 1$ અને પરમાણુ બોમ્બમાં $r > 1$
  • D
    એટોમિક રીએક્ટરમાં $r = 1$ અને પરમાણુ બોમ્બમાં $r < 1$

Explore More

Similar Questions

નીચેનામાંથી અસંગત જોડ પસંદ કરો $:-$

એક ન્યુક્લિયર રિએક્ટર $300 \, MW$ પાવર આપે છે. જો એક યુરેનિયમ ${U^{235}}$ ન્યુક્લિયસના વિખંડનથી $170 \, MeV$ ઊર્જા મુક્ત થતી હોય,તો $1 \, h$ માં કેટલા ન્યુક્લિયસનું વિખંડન થાય?

Difficult
View Solution

${ }_{92}^{235} U$ ના વિખંડનમાં ઉત્પન્ન થતા ન્યુટ્રોનની સરેરાશ ઉર્જા કેટલી હોય છે?

પરમાણુ વિખંડન (Nuclear fission) ના પ્રયોગો દર્શાવે છે કે ન્યુટ્રોન યુરેનિયમના ન્યુક્લિયસને લગભગ સમાન કદના બે ટુકડાઓમાં વિભાજિત કરે છે. આ પ્રક્રિયા દરમિયાન નીચેનામાંથી કોનું ઉત્સર્જન થાય છે?

$_{92}U^{235}$ ના એક ન્યુક્લિયસના વિખંડનથી $200 \, MeV$ ઊર્જા મુક્ત થાય છે. $5 \, W$ જેટલા અચળ પાવરે રિઍક્ટરને કાર્યરત રાખવા માટે $_{92}U^{235}$ ના વિખંડનનો દર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo