જ્યારે ચાર હાઈડ્રોજન ન્યુક્લિયસ જોડાઈને એક હિલિયમ ન્યુક્લિયસ બનાવે છે, ત્યારે:

  • A
    ઊર્જાનું શોષણ થાય છે.
  • B
    ઊર્જા મુક્ત થાય છે.
  • C
    ઊર્જાનું શોષણ કે ઉત્સર્જન તાપમાન પર આધાર રાખે છે.
  • D
    ઊર્જાનું શોષણ કે ઉત્સર્જન થતું નથી.

Explore More

Similar Questions

ડ્યુટેરોનની બંધન ઉર્જા $2.2 \, MeV$ છે અને $_2^4He$ ની બંધન ઉર્જા $28 \, MeV$ છે. જો બે ડ્યુટેરોન જોડાઈને એક $_2^4He$ બનાવે,તો મુક્ત થતી ઉર્જા ......... $MeV$ છે.

પરમાણુ વિખંડન (Nuclear fission) પ્રક્રિયામાં:

પરમાણુ રિએક્ટરમાં મોડરેટરનું કાર્ય શું ઘટાડવાનું છે?

ડ્યુટેરોન અને હિલિયમની ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા અનુક્રમે $1.1 \, MeV$ અને $7 \, MeV$ છે. જો બે ડ્યુટેરોન ન્યુક્લિયસ જોડાઈને એક હિલિયમ ન્યુક્લિયસ બનાવે,તો મુક્ત થતી ઊર્જા $...... \, MeV$ છે.

Difficult
View Solution

એક ન્યુક્લિયર રિએક્ટરમાં,બળતણ $1 \, mg/s$ ના દરે વપરાય છે. ઉત્પન્ન થતો પાવર કિલોવોટમાં કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo