હાઈડ્રોજન પરમાણુના વર્ણપટમાં લાક્ષણિક $X$-કિરણો મેળવી શકાતા નથી કારણ કે,

  • A
    હાઈડ્રોજન વાયુ છે.
  • B
    હાઈડ્રોજન ઘણો હલકો છે.
  • C
    હાઈડ્રોજનના ઊર્જા સ્તરો વચ્ચેનો ઊર્જા તફાવત ઘણો ઓછો છે.
  • D
    હાઈડ્રોજનના ઊર્જા સ્તરો વચ્ચેનો ઊર્જા તફાવત ઘણો વધારે છે.

Explore More

Similar Questions

સખત (Hard) ક્ષ-કિરણો માટે નીચેનામાંથી શું સાચું છે?

$57$ પરમાણ્વીય ક્રમાંક ધરાવતા તત્વ માટે $K_{\alpha}$ રેખાની તરંગલંબાઈ $\lambda$ છે. $29$ પરમાણ્વીય ક્રમાંક ધરાવતા તત્વ માટે $K_{\alpha}$ રેખાની તરંગલંબાઈ કેટલી હશે?

$X$-ray ટ્યુબની ટૂંકી તરંગલંબાઈની મર્યાદા $0.45 \mathring{A}$ છે. ટ્યુબનો વોલ્ટેજ ........ $V$ છે.

સ્ફટિકોના બંધારણીય વિશ્લેષણ માટે, $X-$ કિરણોનો ઉપયોગ થાય છે કારણ કે

ઘન પદાર્થનું બંધારણ ....... નો ઉપયોગ કરીને સમજાવી શકાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo