હાઈડ્રોજન પરમાણુમાં નીચે આપેલ સંક્રાતિ પૈકી કોની તરંગલંબાઈ ન્યૂનતમ હશે?

  • A
    $n = 5$ થી $n = 4$
  • B
    $n = 4$ થી $n = 3$
  • C
    $n = 3$ થી $n = 2$
  • D
    $n = 2$ થી $n = 1$

Explore More

Similar Questions

હાઈડ્રોજન પરમાણુની ધરા અવસ્થામાં બંધન ઊર્જા $13.6 \ eV$ છે. હાઈડ્રોજન પરમાણુની પ્રથમ ત્રણ ઊર્જા સપાટીઓમાંથી ઈલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઊર્જા અનુક્રમે ( $eV$ માં) કેટલી હશે?

જો હાઇડ્રોજન પરમાણુને આયનીકૃત કરવા માટે $13.6 \ eV$ ઉર્જાની જરૂર હોય,તો $n=2$ માંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઉર્જા કેટલી છે ($eV$ માં)?

બોહરના પરમાણુ મોડેલ મુજબ,નીચેનામાંથી કયા સંક્રમણ (transition) માં આવૃત્તિ મહત્તમ હશે?

એક પરમાણુમાં બે ઉર્જા સ્તરો વચ્ચેનો તફાવત $5.4 \ eV$ છે. જ્યારે પરમાણુ ઉપરના સ્તરથી નીચેના સ્તરમાં સંક્રમણ કરે છે ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી હશે? ($1 \ eV = 1.6 \times 10^{-19} \ J$,$h = 6.625 \times 10^{-34} \ Js$ લો)

જેમ ક્વોન્ટમ નંબર $n$ વધે છે,તેમ ક્રમિક ઉર્જા સ્તરો વચ્ચેનો ઉર્જાનો તફાવત

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo