ન્યુક્લિયર વિખંડન શક્ય છે કારણ કે ન્યુક્લિઓન દીઠ બંધન ઊર્જા ..........

  • A
    ઉંચા દળ ક્રમાંકો માટે દળ ક્રમાંક સાથે વધે છે.
  • B
    ઉંચા દળ ક્રમાંકો માટે દળ ક્રમાંક સાથે ઘટે છે.
  • C
    ભારે ન્યુક્લિયસ સાથે સ્થિતિસ્થાપક સંઘાતને કારણે.
  • D
    પ્રબળ વિદ્યુત બળના પ્રયોગને કારણે.

Explore More

Similar Questions

જ્યારે યુરેનિયમ આઇસોટોપ ${ }_{92}^{235} U$ પર ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે છે,ત્યારે તે ${ }_{36}^{89} Kr$,ત્રણ ન્યુટ્રોન અને નીચેનામાંથી શું ઉત્પન્ન કરે છે?

ન્યુક્લિયસ $_{92}U^{234}$ એક વિખંડન પ્રક્રિયામાં બરાબર અડધા ભાગમાં વિભાજિત થાય છે જેમાં બે ન્યુટ્રોન મુક્ત થાય છે. પરિણામી ન્યુક્લિયસ કયા છે?

શૃંખલા પ્રતિક્રિયા (chain reaction) સતત રહેવાનું કારણ શું છે?

સૂર્યની અંદર $1.0 \; kg$ હાઇડ્રોજનના સંલયન (fusion) અને ફિશન રિએક્ટરમાં $1.0 \; kg$ $^{235} U$ ના વિખંડન (fission) દ્વારા મુક્ત થતી ઉર્જાની ગણતરી કરો અને તેની સરખામણી કરો.

$12 \text{ MW}$ પાવર પર કાર્યરત ન્યુક્લિયર રિએક્ટરમાં દરરોજ યુરેનિયમના દળમાં થતો ઘટાડો કેટલો હશે? (${}_{92}U^{235}$ ના એક વિખંડનમાં મુક્ત થતી ઉર્જા આશરે $200 \text{ MeV}$ છે):

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo