એક $\gamma$-કિરણ ફોટોન ઈલેક્ટ્રોન-પોઝિટ્રોનનું જોડકું રચે છે. જો ઈલેક્ટ્રોનની સ્થિર દળ ઊર્જા $0.51 \, MeV$ હોય અને ઈલેક્ટ્રોન-પોઝિટ્રોન જોડકાંની કુલ ગતિ ઊર્જા $0.78 \, MeV$ હોય,તો $\gamma$-કિરણ ફોટોનની ઊર્જા $MeV$ માં કેટલી હશે?

  • A
    $0.78$
  • B
    $1.8$
  • C
    $1.28$
  • D
    $0.28$

Explore More

Similar Questions

ફ્યુઝન રિએક્ટર માનવજાતને અમર્યાદિત શક્તિ કેવી રીતે પ્રદાન કરી શકે છે?

કઈ પ્રક્રિયા પ્રોટોન-પ્રોટોન ચક્રનો ભાગ નથી?

$220$ દળ-ક્રમાંક ધરાવતું એક ન્યુક્લિયસ શરૂઆતમાં સ્થિર છે અને તે એક $\alpha -$ કણનું ઉત્સર્જન કરે છે. જો પ્રક્રિયાનું $Q$ મૂલ્ય $7.8 \, MeV$ હોય અને $\alpha -$ કણના ઉત્સર્જન બાદ $1.2 \, MeV$ ઊર્જા ધરાવતો એક ફોટોન પણ ઉત્સર્જિત થાય,તો $\alpha -$ કણની ગતિઊર્જા કેટલી હશે? .......... $MeV$

જો ${U^{235}}$ ના એક ન્યુક્લિયસના વિખંડનમાં $200 \, MeV$ ઉર્જા મુક્ત થતી હોય, તો $1 \, kW$ પાવર ઉત્પન્ન કરવા માટે પ્રતિ સેકન્ડ જરૂરી વિખંડનની સંખ્યા કેટલી હશે? (આપેલ છે: $1 \, eV = 1.6 \times 10^{-19} \, J$)

એક સામાન્ય ન્યુક્લિયર ફ્યુઝન (સંલયન) પ્રક્રિયામાં મુક્ત થતી ઉર્જા આશરે..........$MeV$ હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo