$Q$ વિદ્યુતભારને એક બંધ ઘનના કેન્દ્ર પર મૂકવામાં આવે છે. ઘનની કોઈ પણ એક બાજુમાંથી પસાર થતું ફલક્સ ....... હશે.

  • A
    $Q / (6 \varepsilon_0)$
  • B
    $Q / (3 \varepsilon_0)$
  • C
    $Q / \varepsilon_0$
  • D
    $Q / (4 \varepsilon_0)$

Explore More

Similar Questions

બાજુની આકૃતિ એક વિદ્યુતભારિત પદાર્થમાંથી નીકળતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે. જો $A$ અને $B$ આગળ વિદ્યુત ક્ષેત્રો અનુક્રમે $E_A$ અને $E_B$ હોય અને તેમની વચ્ચેનું અંતર $r$ હોય,તો

વિધાન : વિદ્યુત બળ રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી.
કારણ : કોઈ બિંદુએ વિદ્યુતક્ષેત્રો એકબીજા પર સંપાત થઈને એક પરિણામી વિદ્યુતક્ષેત્ર આપે છે.

એક પાતળી ગોળાકાર કવચ એક કેન્દ્રીય નક્કર ગોળાને આવરે છે. કવચની ત્રિજ્યા $(0.060)^{1/2} \ m$ છે અને તેની સપાટી પરની વિદ્યુતભાર ઘનતા $-10^{-5} \ C/m^2$ છે. નક્કર ગોળાની ત્રિજ્યા $(0.01)^{1/3} \ m$ છે અને તેની કદ વિદ્યુતભાર ઘનતા $3 \times 10^{-5} \ C/m^3$ છે. $\varepsilon_0$ એ શૂન્યાવકાશની પરમિટિવિટી છે. ગોળાકાર કવચ સાથે કેન્દ્રીય અને કવચની ત્રિજ્યા કરતા મોટી ત્રિજ્યા ધરાવતી ગોળાકાર સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ $V-m$ માં કેટલું હશે?

$q_1, q_2, q_3$ અને $q_4$ એ આકૃતિમાં દર્શાવ્યા મુજબના બિંદુઓ પર રહેલા બિંદુવત વિદ્યુતભારો છે અને $S$ એ $R$ ત્રિજ્યા ધરાવતી ગોલીય ગૌસિયન સપાટી છે. ગૌસના નિયમ મુજબ નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$R$ ત્રિજ્યા ધરાવતા એક અર્ધગોળાને સમાન વિદ્યુતક્ષેત્ર $E$ માં એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેની અક્ષ ક્ષેત્રને સમાંતર રહે. નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo