કેપેસિટરનું કેપેસિટન્સ ..... પર આધારિત છે.

  • A
    કેપેસિટરનું કદ
  • B
    કેપેસિટરની જાડાઈ
  • C
    કેપેસિટરની પ્લેટનું દ્રવ્ય
  • D
    ઉપરના બધા જ

Explore More

Similar Questions

$r_1$ ત્રિજ્યા ધરાવતા એક અલગ ગોળાની કેપેસીટન્સમાં $5$ ગણો વધારો થાય છે,જ્યારે તેને $r_2$ ત્રિજ્યા ધરાવતા અર્થિંગ કરેલા સમકેન્દ્રી ગોળા દ્વારા આવરી લેવામાં આવે છે. તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર કેટલો છે?

$1\, m$ ત્રિજ્યા ધરાવતા ગોળીય વાહકનું કેપેસિટન્સ ($F$ માં) કેટલું થાય?

$NTP$ પર હવાની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ $3 \times 10^6 \, V/m$ છે. $3 \, m$ ત્રિજ્યા ધરાવતા ગોળાકાર વાહકને આપી શકાતો મહત્તમ વિદ્યુતભાર કેટલો છે?

એક ગોળીય કેપેસિટરના બે ગોળાઓની ત્રિજ્યા અનુક્રમે $12 \; cm$ અને $9 \; cm$ છે. તેમની વચ્ચેના માધ્યમનો ડાયઇલેક્ટ્રિક અચળાંક $6$ છે. તો કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું થશે?

પૃથ્વીને $V$ કદ અને $A$ સપાટીનું ક્ષેત્રફળ ધરાવતો એક વિદ્યુતભારિત વાહક ગોળો માનવામાં આવે છે. મુક્ત અવકાશમાં પૃથ્વીનું કેપેસીટન્સ કેટલું હશે? ($\epsilon_0=$ મુક્ત અવકાશની પરમિટિવિટી)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo