$\alpha$-કણનો વિદ્યુતભાર .......... થાય.

  • A
    $4.8 \times 10^{-19} \, C$
  • B
    $1.6 \times 10^{-19} \, C$
  • C
    $3.2 \times 10^{-19} \, C$
  • D
    $6.4 \times 10^{-19} \, C$

Explore More

Similar Questions

સામાન્ય રીતે,જ્વલનશીલ પદાર્થોનું વહન કરતા વાહનો (ટ્રક) સાથે ધાતુના દોરડા લટકાવવામાં આવે છે. તેનું કારણ શું છે?

જો કોઈ પદાર્થને ઘસીને વિદ્યુતભારિત કરવામાં આવે,તો તેનું વજન:

એક વાહક પર $14.4 \times 10^{-19} \ C$ ધન વિદ્યુતભાર છે. તો આ વાહક પાસે (ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર $= 1.6 \times 10^{-19} \ C$):

ઘર્ષણ દ્વારા વિદ્યુતીકરણમાં માત્ર ઇલેક્ટ્રોન જ એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં શા માટે સ્થાનાંતરિત થઈ શકે છે?

સમાન ત્રિજ્યાના બે ધાતુના ગોળાઓ છે,પરંતુ એક નક્કર છે અને બીજો પોલો છે,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo