બિંદુવત વિદ્યુતભારને લીધે આપેલ કોઈ પણ સ્થાને વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુતક્ષેત્ર અનુક્રમે $600 \, V$ અને $200 \, N/C$ છે. તો બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય ......... $\mu C$ હશે?

  • A
    $3$
  • B
    $30$
  • C
    $0.2$
  • D
    $0.5$

Explore More

Similar Questions

$Q$ જેટલો વિદ્યુતભાર ધરાવતો એક નક્કર વાહક ગોળો એક વિદ્યુતભારરહિત સમકેન્દ્રીય પોલા વાહક ગોળાકાર કવચથી ઘેરાયેલો છે. ધારો કે નક્કર ગોળાની સપાટી અને પોલા કવચની બહારની સપાટી વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $V$ છે. જો હવે કવચને $-3Q$ જેટલો વિદ્યુતભાર આપવામાં આવે,તો તે જ બે સપાટીઓ વચ્ચેનો નવો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો થશે?

Difficult
View Solution

$R$ ત્રિજ્યા ધરાવતા સમાન રીતે વિદ્યુતભારીત ગોલીય કવચ માટે કેન્દ્રથી અંતર $r$ સાથે વિદ્યુત સ્થિતિમાન $V$ માં થતા ફેરફારને દર્શાવતો આલેખ દોરો.

$5 \, cm$ બાજુવાળા એક નિયમિત ષટ્કોણના દરેક શિરોબિંદુ પર $10 \, \mu C$ નો વિદ્યુતભાર છે. ષટ્કોણના કેન્દ્ર પર વિદ્યુતસ્થિતિમાન કેટલું હશે?

$R$ ત્રિજ્યા ધરાવતી બે પાતળી વાયરની રીંગો છે,જેના અક્ષો એકબીજા પર સંપાત થાય છે. રીંગો પરના વિદ્યુતભારો $q$ અને $-q$ છે. $\sqrt{3} R$ અંતરે રહેલી રીંગોના કેન્દ્રો વચ્ચેના વિદ્યુતસ્થિતિમાનના તફાવતનું મૂલ્ય કેટલું હશે?

$a$ બાજુવાળા ઘનના દરેક ખૂણે આઠ સમાન વિદ્યુતભારો $q$ મૂકવામાં આવ્યા છે. $-q$ જેટલા વિદ્યુતભારને તેના કેન્દ્રથી અનંત સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo