$64$ સમાન મરક્યુરીના ટીપાં,દરેકને $10\, V$ ના વિદ્યુતસ્થિતિમાન સુધી વિદ્યુતભારીત કરવામાં આવેલ છે. તેમને ભેગા કરીને એક મોટું ટીપું બનાવવામાં આવે છે,તો આ નવા મોટા ટીપાનું વિદ્યુતસ્થિતિમાન........$V$ થશે.

  • A
    $160$
  • B
    $80$
  • C
    $10$
  • D
    $640$

Explore More

Similar Questions

$STATEMENT-1$: વ્યવહારિક હેતુઓ માટે,પૃથ્વીનો ઉપયોગ વિદ્યુત સર્કિટમાં શૂન્ય પોટેન્શિયલના સંદર્ભ તરીકે થાય છે.
$STATEMENT-2$: $R$ ત્રિજ્યા ધરાવતા અને સપાટી પર સમાન રીતે વિતરિત $Q$ વિદ્યુતભાર ધરાવતા ગોળાનું વિદ્યુત પોટેન્શિયલ $\frac{Q}{4 \pi \varepsilon_0 R}$ દ્વારા આપવામાં આવે છે.

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં $C_1 = C_2 = 2 \mu F$ છે. કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુતભાર શોધો.

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,એક સંયુક્ત સમાંતર પ્લેટ કેપેસિટર બે અલગ-અલગ ડાયલેક્ટ્રિક પદાર્થોનું બનેલું છે,જેની જાડાઈ ($t_{1} = 0.5 \text{ mm}$ અને $t_{2} = 1 \text{ mm}$) અને ડાયલેક્ટ્રિક અચળાંક ($\epsilon_{r1} = 3$ અને $\epsilon_{r2} = 4$) અલગ-અલગ છે. આ બે ડાયલેક્ટ્રિક પદાર્થો એક વાહક ફોઇલ $F$ દ્વારા અલગ પડે છે. વાહક ફોઇલનો વોલ્ટેજ $.....V$ છે.

જો આકૃતિમાં દર્શાવેલ સર્કિટ સેગમેન્ટમાં $5\ \mu F$ કેપેસિટરની ડાબી પ્લેટ પરનો વિદ્યુતભાર $-20\ \mu C$ હોય,તો $3\ \mu F$ કેપેસિટરની જમણી પ્લેટ પરનો વિદ્યુતભાર $\mu C$ માં શોધો.

Difficult
View Solution

$C_1 = C$,$C_2 = 2C$,$C_3 = 3C$ અને $C_4 = 4C$ જેટલી કેપેસિટન્સ ધરાવતા ચાર કેપેસિટરનું નેટવર્ક આકૃતિમાં દર્શાવ્યા મુજબ $V$ પોટેન્શિયલ ધરાવતી બેટરી સાથે જોડાયેલ છે. $C_2$ અને $C_4$ પરના વિદ્યુતભારોનો ગુણોત્તર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo