$A$ અને $B$ બે વાહક ગોળાઓની ત્રિજ્યાઓ અનુક્રમે $1 \, mm$ અને $2 \, mm$ છે અને તેઓ વિદ્યુતભારિત છે. તેઓ $5 \, cm$ ના અંતરે રાખેલા છે. જ્યારે તેમને વાહક તારથી જોડવામાં આવે છે,ત્યારે સંતુલન સ્થિતિમાં તેમની સપાટી પરના વિદ્યુતક્ષેત્રની તીવ્રતાઓનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $2 : 1$
  • B
    $1 : 4$
  • C
    $4 : 1$
  • D
    $1 : 2$

Explore More

Similar Questions

દર્શાવો કે સ્થિતવિદ્યુત સ્થિતિમાન વાહકના સમગ્ર કદમાં અચળ હોય છે અને તેની સપાટી પર પણ (અંદરની જેમ જ) સમાન મૂલ્ય ધરાવે છે.

$R$ અને $2R$ ત્રિજ્યા ધરાવતા બે અલગ કરેલા ધાતુના ગોળાઓને એવી રીતે ચાર્જ કરવામાં આવે છે કે બંનેની સપાટી પરની વિદ્યુતભાર ઘનતા $\sigma$ સમાન હોય. ત્યારબાદ આ ગોળાઓને પાતળા વાહક તાર વડે જોડવામાં આવે છે. જો મોટા ગોળાની નવી વિદ્યુતભાર ઘનતા $\sigma_1$ હોય, તો $\sigma_1$ અને $\sigma$ નો ગુણોત્તર કેટલો થાય?

બે સમકેન્દ્રિય પાતળા ધાતુના કવચની દર્શાવેલી સિસ્ટમ ધ્યાનમાં લો. અંદરના કવચ પર $Q$ જેટલો વિદ્યુતભાર છે,જ્યારે બહારનું કવચ તટસ્થ છે. કવચ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $V$ છે. જો કવચને ધાતુના તાર વડે જોડવામાં આવે,તો અંદરના કવચનું વિદ્યુતસ્થિતિમાન કેટલું થશે?

એક ધાતુના ઘનને $(+Q)$ જેટલો ધન વિદ્યુતભાર આપવામાં આવે છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$a$ અને $b$ ત્રિજ્યા ધરાવતા બે વિદ્યુતભારીત સુવાહક ગોળાઓને એક સુવાહક તાર વડે જોડવામાં આવે છે. તો આ બે ગોળાઓ પરના વિદ્યુતભારોનો ગુણોત્તર કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo