એક ઈલેક્ટ્રોનને $\sigma = -2 \times 10^{-6} \ C/m^2$ પૃષ્ઠ ઘનતા ધરાવતી ધાતુની પ્લેટ તરફ ફેંકવામાં આવે છે. જો ઈલેક્ટ્રોન શૂન્ય વેગ સાથે પ્લેટને અથડાય,તો ઈલેક્ટ્રોન ગન અને પ્લેટ વચ્ચેનું અંતર $d$ તેની પ્રારંભિક ગતિઊર્જા $E_k$ ના પદમાં શોધો.

  • A
    $\frac{E_k \in_0}{2e\sigma}$
  • B
    $\frac{E_k}{3e\sigma}$
  • C
    $\frac{E_k}{ \in_0 e\sigma}$
  • D
    $\frac{E_k \in_0}{e\sigma}$

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા ધરાવતા ગોળાકાર દડામાં કદ વિદ્યુતભાર ઘનતા કેન્દ્રથી $r$ અંતર સાથે $\rho(r)=\rho_0\left[1-\left(\frac{r}{R}\right)^3\right]$ મુજબ બદલાય છે,જ્યાં $\rho_0$ અચળાંક છે. જે ત્રિજ્યાએ વિદ્યુતક્ષેત્ર મહત્તમ હશે તે

$2 L \times 2 L \times L$ પરિમાણ ધરાવતા લંબઘનમાં,$4 L^2$ ક્ષેત્રફળ ધરાવતી સપાટી '$S$' ના કેન્દ્ર પર $q$ વિદ્યુતભાર મૂકવામાં આવે છે. '$S$' ની વિરુદ્ધ સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હશે?

જો વાતાવરણમાં વિદ્યુતક્ષેત્રની તીવ્રતા $100 \, V/m$ હોય,તો પૃથ્વીની સપાટી પરનો કુલ વિદ્યુતભાર ............ $C$ છે (પૃથ્વીની ત્રિજ્યા $6400 \, km$ છે).

$0.1 \ m$ ત્રિજ્યા ધરાવતા વાહક ગોળાની સપાટી પર $1.8 \ \mu C/m^2$ ની સમાન વિદ્યુતભાર ઘનતા છે. ગોળાના કેન્દ્રથી $0.2 \ m$ ના અંતરે મુક્ત અવકાશમાં વિદ્યુતક્ષેત્ર કેટલું હશે? $(\varepsilon_0 = \text{મુક્ત અવકાશની પરમિટિવિટી})$

આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણ અનંત લંબાઈની વિદ્યુતભારિત શીટ્સ મૂકવામાં આવી છે. બિંદુ $P$ પર મૂકવામાં આવેલા $-q$ વિદ્યુતભાર પર લાગતું વિદ્યુત બળ શોધો ($\sigma=$ પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા,$\varepsilon_0=$ શૂન્યાવકાશની પરમિટિવિટી).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo