સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેની અડધી જગ્યામાં પ્લેટોને સમાંતર $K$ ડાય-ઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ ભરવામાં આવે છે. જો પ્રારંભિક કેપેસિટન્સ $C$ હોય,તો નવું (અંતિમ) કેપેસિટન્સ કેટલું હશે?

  • A
    $\frac{2KC}{1 + K}$
  • B
    $\frac{C(K + 1)}{2}$
  • C
    $\frac{KC}{1 + K}$
  • D
    $KC$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સમાન કેપેસિટર $1$ અને $2$ ને શ્રેણીમાં બેટરી સાથે જોડવામાં આવ્યા છે. કેપેસિટર $2$ માં $k$ ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતી ડાયલેક્ટ્રિક સ્લેબ છે. $Q_1$ અને $Q_2$ એ કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુતભારો છે. હવે ડાયલેક્ટ્રિક સ્લેબ દૂર કરવામાં આવે છે અને અનુરૂપ વિદ્યુતભારો $Q'_1$ અને $Q'_2$ છે. તો:

એક સમાંતર પ્લેટ કેપેસિટર પર $5 \times 10^{-6} \ C$ વિદ્યુતભાર છે. પ્લેટોની વચ્ચે એક ડાયલેક્ટ્રિક સ્લેબ મૂકવામાં આવે છે જે પ્લેટો વચ્ચેની જગ્યાને લગભગ ભરી દે છે. જો સ્લેબની એક સપાટી પર પ્રેરિત વિદ્યુતભાર $4 \times 10^{-6} \ C$ હોય, તો સ્લેબનો ડાયલેક્ટ્રિક અચળાંક . . . . . . છે.

એક સમાંતર પ્લેટ એર કેપેસિટરની કેપેસિટન્સ $C$ ફેરાડે, પોટેન્શિયલ $V$ વોલ્ટ અને ઉર્જા $E$ જુલ છે. જ્યારે પ્લેટો વચ્ચેની જગ્યા સંપૂર્ણપણે ડાયઇલેક્ટ્રિક અચળાંક $K$ ધરાવતા ડાયઇલેક્ટ્રિકથી ભરવામાં આવે છે, ત્યારે પોટેન્શિયલ $V$ અને ઉર્જા $E$ માં શું ફેરફાર થાય છે?

$A$ ક્ષેત્રફળ,$d$ પ્લેટ અંતર અને $C$ કેપેસિટન્સ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટરમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ $k_1, k_2$ અને $k_3$ ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા ત્રણ અલગ-અલગ ડાયઇલેક્ટ્રિક પદાર્થો ભરવામાં આવ્યા છે. જો આ કેપેસિટરમાં સમાન કેપેસિટન્સ $C$ મેળવવા માટે એક જ ડાયઇલેક્ટ્રિક પદાર્થનો ઉપયોગ કરવાનો હોય,તો તેનો ડાયઇલેક્ટ્રિક અચળાંક $k$ કેટલો હશે?

$10$ ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમથી ભરેલા સમાંતર પ્લેટ કેપેસિટરને બેટરી સાથે જોડીને ચાર્જ કરવામાં આવે છે. ડાયલેક્ટ્રિક સ્લેબને $15$ ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતા બીજા સ્લેબ દ્વારા બદલવામાં આવે છે. તો કેપેસિટરની ઉર્જા ...................... થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo