$n$ સમાન અંતરે રહેલી પ્લેટોને એકાંતરે જોડીને એક સમાંતર પ્લેટ કેપેસિટર સિસ્ટમ બનાવવામાં આવે છે. જો કોઈ પણ બે પાસપાસેની પ્લેટો વચ્ચેનું કેપેસિટન્સ $C$ હોય, તો પરિણામી કેપેસિટન્સ શોધો.

  • A
    $(n - 1)C$
  • B
    $(n + 1)C$
  • C
    $C$
  • D
    $nC$

Explore More

Similar Questions

વિધાન : કેપેસિટરમાં સંગ્રહિત કુલ વિદ્યુતભાર શૂન્ય છે.
કારણ : કેપેસિટરની બરાબર બહારનું ક્ષેત્ર $\frac{\sigma }{{{\varepsilon _0}}}$ છે. ( $\sigma $ એ વિદ્યુતભાર ઘનતા છે).

એક કેપેસિટર $A$ ક્ષેત્રફળ ધરાવતી સપાટ પ્લેટ અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સીડી જેવી રચના ધરાવતી બીજી પ્લેટનું બનેલું છે. દરેક સીડીનું ક્ષેત્રફળ $\frac{A}{3}$ અને ઊંચાઈ $d$ છે. આ ગોઠવણીનું કેપેસિટન્સ કેટલું હશે?

$10\, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર પ્લેટોવાળા સમાંતર પ્લેટ કેપેસિટર વચ્ચે $1\, mm$ ની હવા છે. તેને $100\, V$ ની બેટરી સાથે જોડીને ચાર્જ કરવામાં આવે છે. જો પ્લેટોને $1\, cm$ ના અંતરે ખસેડવામાં આવે અને બેટરી સાથે જોડાણ જાળવી રાખવામાં આવે,તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે?

$10 \mu F$ કેપેસીટન્સ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસીટરની પ્લેટો વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે,તો નવું કેપેસીટન્સ કેટલું થશે ($\mu F$ માં)?

સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટોને $v$ વેગથી એકબીજાથી દૂર ખેંચવામાં આવે છે. જો કોઈ ક્ષણે તેમની વચ્ચેનું અંતર $d$ હોય,તો કેપેસીટન્સના સમય સાથે બદલાવનો દર $d$ પર કેવી રીતે આધાર રાખે છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo