$5 \, km \times 5 \, km$ ના કદનું એક વિશાળ વાદળ પૃથ્વીની સપાટીથી $1 \, km$ ની ઊંચાઈ પર છે. જો વાદળ અને પૃથ્વી હવાના ડાઈ-ઈલેક્ટ્રિક માધ્યમ સાથે સમાંતર પ્લેટ કેપેસિટર બનાવે છે તેમ ધારીએ,તો વાદળ-પૃથ્વી તંત્રનું કેપેસિટન્સ $\mu F$ માં શોધો.

  • A
    $0$
  • B
    અનંત
  • C
    $0.22$
  • D
    $711$

Explore More

Similar Questions

ચાર્જ થયેલા સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેના બિંદુએ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા:

બે સમાંતર પ્લેટ કેપેસિટરના પ્લેટના ક્ષેત્રફળ અનુક્રમે $100 \,cm^2$ અને $500 \,cm^2$ છે. તેઓ સમાન વિદ્યુતભાર અને સ્થિતિમાન ધરાવે છે. જો પ્રથમ કેપેસિટરની પ્લેટો વચ્ચેનું અંતર $0.5 \,mm$ હોય, તો બીજા કેપેસિટરની પ્લેટો વચ્ચેનું અંતર કેટલું હશે ($\,cm$ માં)?

છ ધાતુની પ્લેટો,જે દરેકની એક બાજુનું ક્ષેત્રફળ $A$ છે,તેમને એકબીજાથી $d$ અંતરે મૂકવામાં આવી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકાંતરે પ્લેટોને $P$ અને $Q$ બિંદુઓ સાથે જોડવામાં આવી છે. આ તંત્રનું કેપેસિટન્સ કેટલું હશે?

$10 \mu F$ કેપેસીટન્સ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસીટરની પ્લેટો વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે,તો નવું કેપેસીટન્સ કેટલું થશે ($\mu F$ માં)?

એક સમાંતર પ્લેટ કેપેસિટર સીડી જેવી રચનાથી બનેલું છે, જેમાં દરેક સીડીનું પ્લેટ ક્ષેત્રફળ $A$ છે અને પ્લેટો વચ્ચેનું અંતર આકૃતિમાં દર્શાવ્યા મુજબ $b$, $3b$, અને $5b$ છે. આ ગોઠવણીનું કેપેસિટન્સ $\frac{ x }{15} \frac{\varepsilon_{0} A }{ b }$ છે. $x$ નું મૂલ્ય ............ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo