$N-P-N$ ટ્રાન્ઝિસ્ટરમાં પ્રવાહનું વહન ક્યારે થાય છે?

  • A
    જ્યારે કલેક્ટર અને ઍમિટર બેઝની સાપેક્ષે ધન હોય.
  • B
    જ્યારે કલેક્ટર ધન અને ઍમિટર બેઝની સાપેક્ષે ઋણ હોય.
  • C
    જ્યારે કલેક્ટર ધન હોય અને બેઝ તથા ઍમિટર સમાન પોટેન્શિયલ પર હોય.
  • D
    જ્યારે કલેક્ટર અને ઍમિટર બંને બેઝની સાપેક્ષે ઋણ હોય.

Explore More

Similar Questions

એક $npn$ ટ્રાન્ઝિસ્ટરમાં $10^{-6} \; s$ માં $10^{10}$ ઇલેક્ટ્રોન એમિટરમાં દાખલ થાય છે. જો $4\%$ ઇલેક્ટ્રોન બેઝમાં ગુમાવાય, તો કરંટ ટ્રાન્સફર રેશિયો $(\alpha)$ કેટલો હશે?

કોમન-બેઇઝ એમ્પિલિફાયર માટે ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત કેટલો હોય છે?

$NPN$ ટ્રાન્ઝિસ્ટર ક્યારે વહન કરે છે?

કોમન એમિટર એમ્પ્લીફાયરમાં,પ્રવાહ ગેઇન $62$ છે. કલેક્ટર અવરોધ અને ઇનપુટ અવરોધ અનુક્રમે $5\,k\Omega$ અને $500\,\Omega$ છે. જો ઇનપુટ વોલ્ટેજ $0.01\,V$ હોય,તો આઉટપુટ વોલ્ટેજ $..........\,V$ થશે.

નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન $A$ તરીકે અને બીજાને કારણ $R$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન $A$: $n-p-n$ ટ્રાન્ઝિસ્ટર $p-n-p$ ટ્રાન્ઝિસ્ટર કરતા વધુ પ્રવાહને મંજૂરી આપે છે.
કારણ $R$: ઇલેક્ટ્રોન પાસે ચાર્જ કેરિયર તરીકે વધુ ગતિશીલતા (mobility) હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo