પૂર્ણ તરંગ રેક્ટિફાયર પરિપથમાં ઇનપુટ આવૃત્તિ $50 \, Hz$ છે. રિપલની મૂળભૂત આવૃત્તિ ....... $Hz$ છે.

  • A
    $50$
  • B
    $25$
  • C
    $100$
  • D
    $70.7$

Explore More

Similar Questions

આપેલ હાફ-વેવ રેક્ટિફાયર સર્કિટમાં,$C$ અને $D$ ની વચ્ચે આઉટપુટ $V_{CD}$ માટે નીચેનામાંથી કયો વેવફોર્મ સાચો છે?

રેક્ટિફાયરનો સિદ્ધાંત લખો.

જો $p-n$ જંકશન ડાયોડને લોડ સાથે શ્રેણીમાં જોડીને તેના પર $a.c.$ વોલ્ટેજ લાગુ કરવામાં આવે,તો:

ચલ $AC$ વોલ્ટેજમાંથી અચળ $DC$ વોલ્ટેજ મેળવવો છે. નીચેનામાંથી કયો ક્રમ સાચો છે?

અર્ધ-તરંગ રેક્ટિફાયર માટે લોડ અવરોધ $R_L = 2 \, k\Omega$ છે અને $P-N$ જંકશન ડાયોડનો અવરોધ $R_d = 2 \, k\Omega$ છે. તો રેક્ટિફિકેશન કાર્યક્ષમતા .... $\%$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo