$P, Q$ અને $R$ વડે દર્શાવેલ ટ્રાન્ઝિસ્ટરના ત્રણેય ટર્મિનલને મલ્ટિમિટર દ્વારા ટેસ્ટ કરવામાં આવે છે. $P$ અને $Q$ વચ્ચે કોઈ પણ પ્રકારનું વહન થતું નથી. મલ્ટિમિટરના ઋણ છેડાને $R$ સાથે અને ધન છેડાને $P$ અથવા $Q$ સાથે જોડતાં મિટર કંઈક અવરોધ દર્શાવે છે. આપેલ ટ્રાન્ઝિસ્ટર માટે કયો વિકલ્પ યોગ્ય છે?

  • A
    તે $N-P-N$ ટ્રાન્ઝિસ્ટર છે અને $R$ ટર્મિનલ કલેક્ટર છે.
  • B
    તે $N-P-N$ ટ્રાન્ઝિસ્ટર છે અને $R$ ટર્મિનલ બેઝ છે.
  • C
    તે $P-N-P$ ટ્રાન્ઝિસ્ટર છે અને $R$ કલેક્ટર છે.
  • D
    તે $P-N-P$ ટ્રાન્ઝિસ્ટર છે અને $R$ ટર્મિનલ બેઝ છે.

Explore More

Similar Questions

ટ્રાન્ઝિસ્ટરનું એમિટર-બેઝ જંકશન …… બાયસ્ડ હોય છે જ્યારે કલેક્ટર-બેઝ જંકશન ……. બાયસ્ડ હોય છે.

એક સિલિકોન ટ્રાન્ઝિસ્ટરમાં,એમિટર પ્રવાહમાં $7.89 \, mA$ નો ફેરફાર કલેક્ટર પ્રવાહમાં $7.8 \, mA$ નો ફેરફાર ઉત્પન્ન કરે છે. કલેક્ટર પ્રવાહમાં સમાન ફેરફાર ઉત્પન્ન કરવા માટે બેઝ પ્રવાહમાં કેટલો ફેરફાર જરૂરી છે ($mA$ માં)?

એક ટ્રાન્ઝિસ્ટરમાં, બેઝ પ્રવાહ $10 \mu A$ છે અને એમિટર પ્રવાહ $1 \text{ mA}$ છે, તો કલેક્ટર પ્રવાહ કેટલો હશે ($\mu A$ માં)?

ટ્રાન્ઝિસ્ટર સર્કિટમાં,$n-p-n$ ટ્રાન્ઝિસ્ટરની એમિટર-બેઝ સર્કિટ હંમેશા કેવી હોય છે?

એક કોમન એમિટર પરિપથ વિવર્ધક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, જેની પ્રવાહ લબ્ધિ $50$ છે. જો ઇનપુટ અવરોધ $1 \ k\Omega$ અને ઇનપુટ વોલ્ટેજ $5 \ V$ હોય, તો આઉટપુટ પ્રવાહ ....... $mA$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo