કોમન એમીટર ટ્રાન્ઝિસ્ટરમાં પ્રવાહ ગેઈન $\beta$ નું મૂલ્ય $49$ છે. જો બેઝ પ્રવાહમાં $5.0 \ \mu A$ જેટલો ફેરફાર થાય,તો કલેક્ટર પ્રવાહ અને એમીટર પ્રવાહમાં કેટલો ફેરફાર થશે?

  • A
    $245 \ \mu A, 250 \ \mu A$
  • B
    $240 \ \mu A, 235 \ \mu A$
  • C
    $260 \ \mu A, 255 \ \mu A$
  • D
    એકપણ નહિ

Explore More

Similar Questions

આપેલ ટ્રાન્ઝિસ્ટર સર્કિટમાં,બેઝ કરંટ $35 \mu A$ છે. $R_b$ નું મૂલ્ય.....$k\Omega$ છે.

Difficult
View Solution

નીચે આપેલા કોમન એમિટર સર્કિટમાં, જો $\beta=100$, $V_{CE}=7 \, V$, $V_{BE}$ અવગણ્ય હોય, અને $R_C=2 \, k\Omega$ હોય, તો $I_B=$ ($\, mA$ માં)?

કોમન એમિટર મોડમાં જોડાયેલ ટ્રાન્ઝિસ્ટરમાં $5 \, k\Omega$ નો લોડ અવરોધ છે। જો ઇનપુટ પીક વોલ્ટેજ $5 \, mV$ હોય અને કરંટ ગેઇન $50$ હોય, તો વોલ્ટેજ ગેઇન શોધો।

$NPN$ ટ્રાન્ઝિસ્ટરમાં $10^{10}$ ઈલેક્ટ્રોન $10^{-6} \ s$ માં એમીટરમાં દાખલ થાય છે અને $2\%$ ઈલેક્ટ્રોન બેઝમાં હોલ સાથે પુનઃસંયોજન પામે છે. તો પ્રવાહ ગેઈન $\alpha$ અને $\beta$ અનુક્રમે કેટલા થશે?

આપેલ ટ્રાન્ઝિસ્ટર સર્કિટમાં,બેઝ કરંટ $35 \mu A$ છે. અવરોધ $R_b$ નું મૂલ્ય......$ k \Omega$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo