આપેલ પરિપથમાં,$P-N$ જંકશન ડાયોડના બે છેડા વચ્ચેનો વૉલ્ટેજ પ્રવાહ પર આધાર રાખ્યા વગર $0.5 \ V$ જેટલો અચળ રહે છે. ડાયોડની મહત્તમ પાવરક્ષમતા $100 \ mW$ છે. પરિપથમાં મહત્તમ પ્રવાહ મેળવવા માટે $R$ નું મૂલ્ય $\Omega$ માં કેટલું હોવું જોઈએ?

  • A
    $6.76$
  • B
    $5$
  • C
    $20$
  • D
    $5.6$

Explore More

Similar Questions

$p-n$ જંકશન ડાયોડના ફોરવર્ડ બાયસિંગના કિસ્સામાં,નીચેનામાંથી કઈ આકૃતિ પરંપરાગત પ્રવાહની દિશા (તીરની નિશાની દ્વારા દર્શાવેલ) યોગ્ય રીતે દર્શાવે છે?

કોઈપણ સર્કિટ સાથે જોડાયેલ ન હોય તેવા $p-n$ જંકશન ડાયોડમાં:

સિલિકોન $P-N$ જંકશનમાં ફોરવર્ડ અને રિવર્સ બાયસમાં ચાર્જ કેરિયર્સની ગતિ માટેના મુખ્ય મિકેનિઝમ કયા છે?

અનબાયસ્ડ (unbiased) $p-n$ જંકશનમાં:

નીચેનામાંથી કયો ઘટક $IC$ (ઇન્ટિગ્રેટેડ સર્કિટ) માંથી સરળતાથી મેળવી શકાતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo