$15 \ V$ બ્રેકડાઉન વૉલ્ટેજ ધરાવતા ઝેનર ડાયોડનો ઉપયોગ વૉલ્ટેજ રેગ્યુલેટર તરીકે કરેલ છે. આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં ઝેનર ડાયોડમાંથી વહેતો પ્રવાહ ...... $mA$ હશે.

  • A
    $5$
  • B
    $10$
  • C
    $15$
  • D
    $20$

Explore More

Similar Questions

એક ડાયોડનો ઝેનર વોલ્ટેજ $10 \text{ V}$ અને મહત્તમ પાવર ડિસિપેશન $0.5 \text{ W}$ છે. જ્યારે તેને $25 \text{ V}$ ના પાવર સપ્લાય સાથે જોડવામાં આવે ત્યારે સુરક્ષા માટે આ ડાયોડની શ્રેણીમાં વાપરવાનો લઘુત્તમ અવરોધ . . . . . . $\Omega$ છે.

ઝેનર ડાયોડ માટેની સાચી સંજ્ઞા કઈ છે?

એક ઝેનર ડાયોડને બેટરી અને લોડ અવરોધ સાથે નીચે મુજબ જોડવામાં આવ્યો છે. પ્રવાહો $I, I_Z$ અને $I_L$ અનુક્રમે કેટલા હશે?

ઝેનર ડાયોડમાં,રિવર્સ બાયસ વોલ્ટેજ $3 \ V$ છે અને ડેપ્લેશન રિજનની પહોળાઈ $300 \ \mathring{A}$ છે,તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા $\dots \ V/cm$ હશે.

આપેલ સર્કિટમાં,$I_{L}$ નું મૂલ્ય ($mA$ માં) કેટલું હશે ($.5$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo