જો સમતલીય બહિર્ગોળ લેન્સની બહિર્ગોળ સપાટીની વક્રતા ત્રિજ્યા $10 \ cm$ હોય અને તેની કેન્દ્રલંબાઈ $30 \ cm$ હોય,તો લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?

  • A
    $1/3$
  • B
    $4/3$
  • C
    $3/5$
  • D
    $2/3$

Explore More

Similar Questions

જ્યારે વસ્તુને બહિર્ગોળ લેન્સથી $20\, cm$ અથવા $10\, cm$ અંતરે મૂકવામાં આવે ત્યારે સમાન કદના પ્રતિબિંબ રચાય છે. બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ ............ $cm$ છે.

આપેલ કિરણ આકૃતિ જુઓ. જો આપાત પ્રકાશનું કિરણ કોઈ પણ ચોખ્ખા વિચલન વગર પસાર થાય,તો $1^{st}$ અને $2^{nd}$ લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી હશે?

કાચના એક સમાન-બહિર્ગોળ લેન્સ $\left( \mu = \frac{3}{2} \right)$ ને ધ્યાનમાં લો. જો લેન્સનું તાપમાન $40\, ^\circ C$ જેટલું વધારવામાં આવે,તો તેની કેન્દ્રલંબાઈ સમાન રહે છે. કાચનો રેખીય પ્રસરણાંક $2.5 \times 10^{-4} / ^\circ C$ છે. તાપમાનમાં $40\, ^\circ C$ નો વધારો કરવાથી કાચના વક્રીભવનાંકમાં થતો ફેરફાર ગણો.

એક સમતલ-બહિર્ગોળ લેન્સનો વ્યાસ $6 \, cm$ છે અને કેન્દ્રમાં તેની જાડાઈ $3 \, mm$ છે. જો લેન્સના દ્રવ્યમાં પ્રકાશની ઝડપ $2 \times 10^8 \, m/s$ હોય,તો લેન્સની કેન્દ્રલંબાઈ .......$cm$ છે.

એક સમાન-અંતર્ગોળ (equi-concave) લેન્સનો પાવર $-4.5 \ D$ છે અને તે $1.6$ વક્રીભવનાંક ધરાવતા દ્રવ્યમાંથી બનેલો છે,તો લેન્સની વક્રતા ત્રિજ્યા કેટલી હશે ($cm$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo