શ્વેત પ્રકાશને $5^{\circ}$ કોણ ધરાવતા પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે છે. જો લાલ અને વાદળી રંગો માટે વક્રીભવનાંક અનુક્રમે $1.641$ અને $1.659$ હોય,તો તેમની વચ્ચેનો કોણીય વિભાજન (angular dispersion) કેટલો હશે ($^{\circ}$ માં)?

  • A
    $0.090$
  • B
    $1.026$
  • C
    $1.245$
  • D
    $2.012$

Explore More

Similar Questions

પ્રકાશનું એક કિરણ આડા ટેબલ પર મૂકેલા સમબાજુ કાચના પ્રિઝમ પર આપાત થાય છે. લઘુત્તમ વિચલન માટે નીચેનામાંથી કયું સાચું છે?

એક કાચનો પ્રિઝમ $A$ લાલ અને વાદળી કિરણોને અનુક્રમે $10^{\circ}$ અને $12^{\circ}$ જેટલું વિચલિત કરે છે. બીજો પ્રિઝમ $B$ તેમને અનુક્રમે $8^{\circ}$ અને $10^{\circ}$ જેટલું વિચલિત કરે છે. તેમની વિભાજન શક્તિનો ગુણોત્તર ($A$ થી $B$) કેટલો છે?

એક પ્રિઝમનો વક્રીભવનાંક મર્ક્યુરી વેપર લેમ્પની ત્રણ રેખાઓનો ઉપયોગ કરીને માપવામાં આવે છે. જો $\mu_1, \mu_2$ અને $\mu_3$ અનુક્રમે આ લીલી,વાદળી અને પીળી રેખાઓ માટે માપવામાં આવેલા વક્રીભવનાંક હોય,તો

એક પ્રિઝમ $(\mu = 1.5)$ નો આડછેદ સમબાજુ ત્રિકોણ છે. પ્રકાશનું કિરણ એક સપાટી પર લંબરૂપે આપાત થાય છે. કિરણનું વિચલન કોણ......$^o$ છે.

ન્યૂનત્તમ વિચલન કોણ એ સમબાજુ પ્રિઝમના પ્રિઝમકોણ જેટલો છે. કયા આપાતકોણ $i$ માટે આ ન્યૂનત્તમ વિચલન જોવા મળશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo