$d$ વ્યાસ અને $L$ લંબાઈ ધરાવતા તાંબાના તારના બે છેડાઓ વચ્ચે $V$ સ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે છે. જો માત્ર વ્યાસ $d$ બમણો કરવામાં આવે,તો ડ્રીફ્ટ વેગ:

  • A
    $2$ ગણો વધશે
  • B
    $1/2$ ગણો ઘટશે
  • C
    બદલાશે નહીં
  • D
    $1/4$ ગણો ઘટશે

Explore More

Similar Questions

એક વાહકમાં,જો એકમ કદ દીઠ વાહક ઇલેક્ટ્રોનની સંખ્યા $8.5 \times 10^{28} \ m^{-3}$ હોય અને સરેરાશ મુક્ત સમય $25 \ fs$ (ફેમટો સેકન્ડ) હોય,તો તેની આશરે અવરોધકતા કેટલી હશે? (આપેલ છે: $m_e = 9.1 \times 10^{-31} \ kg$,$e = 1.6 \times 10^{-19} \ C$)

તાંબામાં $0.8 \times 10^{23}$ મુક્ત ઇલેક્ટ્રોન $/ cm^3$ છે. જો તાંબાના તારમાં $0.2 \, A$ વિદ્યુતપ્રવાહ વહેતો હોય અને તારનું આડછેદનું ક્ષેત્રફળ $0.01 \, cm^2$ હોય, તો ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ કેટલો હશે?

તાંબાના દરેક પરમાણુમાં એક મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. જો $1 \ mm$ વ્યાસ ધરાવતા તાંબાના તારમાં $1.1 \ A$ વિદ્યુતપ્રવાહ વહેતો હોય,તો ડ્રિફ્ટ વેગ (આશરે) કેટલો હશે? (તાંબાની ઘનતા $= 9 \times 10^3 \ kg \ m^{-3}$ અને પરમાણુ ભાર $= 63$).

Difficult
View Solution

એક સમાન અને આઈસોટ્રોપિક દ્રવ્યમાંથી બનેલા અસમાન આડછેદ ધરાવતા તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. જો $A$ અને $B$ બિંદુઓ પાસે વિદ્યુત પ્રવાહ ઘનતા અનુક્રમે $j_A$ અને $j_B$ હોય અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા $E_A$ અને $E_B$ હોય,તો $-$

જ્યારે એક રેખીય ધાતુના વાહકના બે છેડાઓ વચ્ચે સ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે,ત્યારે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo