કિર્ચોફનો પ્રથમ નિયમ $(\Sigma i = 0)$ અને બીજો નિયમ $(\Sigma iR = \Sigma E)$ અનુક્રમે શેના પર આધારિત છે? (જ્યાં સંજ્ઞાઓ તેમના સામાન્ય અર્થ સૂચવે છે.)

  • A
    વિધુતભારનું સંરક્ષણ,વેગમાનનું સંરક્ષણ
  • B
    ઊર્જાનું સંરક્ષણ,વિધુતભારનું સંરક્ષણ
  • C
    વેગમાનનું સંરક્ષણ,વિધુતભારનું સંરક્ષણ
  • D
    વિધુતભારનું સંરક્ષણ,ઊર્જાનું સંરક્ષણ

Explore More

Similar Questions

આપેલ સર્કિટમાં પ્રવાહ $I$ નું મૂલ્ય શોધો. ($,A$ માં)

Difficult
View Solution

ચાર અવરોધો $15\, \Omega, 12\, \Omega, 4\, \Omega$ અને $10\, \Omega$ ને ચક્રીય ક્રમમાં જોડીને વ્હીટસ્ટન બ્રિજ નેટવર્ક બનાવવામાં આવે છે. નેટવર્કને સંતુલિત કરવા માટે $10\, \Omega$ ના અવરોધ સાથે સમાંતરમાં જોડવા પડતા અવરોધનું મૂલ્ય ................. $\Omega$ છે.

વ્હીટસ્ટન બ્રિજના કિસ્સામાં,સંતુલન સ્થિતિ..... છે.

Difficult
View Solution

જ્યારે દર્શાવેલ સર્કિટમાં સ્વિચ $S$ બંધ કરવામાં આવે, ત્યારે પ્રવાહ $i$ નું મૂલ્ય ................. $A$ થશે.

આપેલ પરિપથમાં $A$ અને $B$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $V$ માં ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo