આકૃતિમાં દર્શાવેલ પરિપથમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ ............ $A$ થશે.

  • A
    $0.1$
  • B
    $0.2$
  • C
    $0.3$
  • D
    $0.4$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ નેટવર્ક અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
$(1)$ બિંદુઓ $A$ અને $B$ વચ્ચે નેટવર્કનો સમતુલ્ય અવરોધ $G$ ના મૂલ્યથી સ્વતંત્ર છે.
$(2)$ બિંદુઓ $A$ અને $B$ વચ્ચે નેટવર્કનો સમતુલ્ય અવરોધ $\frac{4}{3} R$ છે.
$(3)$ $G$ માંથી વહેતો પ્રવાહ શૂન્ય છે.
ઉપરનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

બે બેટરી $V_1$ અને $V_2$ ને નીચે દર્શાવ્યા મુજબ ત્રણ અવરોધો સાથે જોડવામાં આવેલ છે. જો $V_1=2 \,V$ અને $V_2=0 \,V$ હોય,તો પ્રવાહ $I=3 \,mA$ છે. જો $V_1=0 \,V$ અને $V_2=4 \,V$ હોય,તો પ્રવાહ $I=4 \,mA$ છે. હવે,જો $V_1=10 \,V$ અને $V_2=10 \,V$ હોય,તો પ્રવાહ $I$ ............ $\,mA$ થશે.

જ્યારે $5 \Omega$ ના અવરોધમાં કોઈ પ્રવાહ વહેતો ન હોય ત્યારે નીચેના પરિપથનો સમતુલ્ય અવરોધ આશરે કેટલો હશે ($\Omega$ માં)?

આપેલ પરિપથમાં $i$ નું મૂલ્ય ........... $A$ થાય.

આપેલ વ્હીટસ્ટોન બ્રિજ સર્કિટમાં,$40 \Omega$ ના અવરોધમાંથી વહેતો પ્રવાહ કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo