અવગણ્ય આંતરિક અવરોધ અને $2 \ V$ $emf$ ધરાવતા કોષ સાથે $10 \ cm$ લંબાઈનો વાયર જોડેલ છે. વાયરનો અવરોધ $3 \ \Omega$ છે. $10 \ mV/cm$ જેટલો પોટેન્શિયલ ગ્રેડિયન્ટ મેળવવા માટે જરૂરી શ્રેણી અવરોધનું મૂલ્ય ................ $\Omega$ હશે.

  • A
    $60$
  • B
    $47$
  • C
    $57$
  • D
    $35$

Explore More

Similar Questions

અહીં દર્શાવેલ સર્કિટનો ઉપયોગ બે કોષો ${E_1}$ અને ${E_2}$ $(E_1 > E_2)$ ના $e.m.f.$ ની સરખામણી કરવા માટે થાય છે. જ્યારે ગેલ્વેનોમીટર ${E_1}$ સાથે જોડાયેલ હોય ત્યારે નલ પોઈન્ટ $C$ પર મળે છે. જ્યારે ગેલ્વેનોમીટર ${E_2}$ સાથે જોડાયેલ હોય,ત્યારે નલ પોઈન્ટ ક્યાં હશે?

પોટેન્શિયોમીટરના તારની લંબાઈ $L$ છે. $E$ જેટલા e.m.f. ધરાવતો એક કોષ તારના ધન છેડાથી $\frac{L}{5}$ લંબાઈ પર સંતુલિત થાય છે. જો તારની લંબાઈમાં $\frac{L}{2}$ જેટલો વધારો કરવામાં આવે,તો તે જ કોષ કેટલા અંતરે સંતુલન બિંદુ આપશે?

પોટેન્શિયોમીટરના તારની લંબાઈ $1200 \; cm$ છે અને તેમાંથી $60 \; mA$ નો વિદ્યુતપ્રવાહ વહે છે. $5 \; V$ ના emf અને $20 \; \Omega$ ના આંતરિક અવરોધ ધરાવતા કોષ માટે,તટસ્થ બિંદુ (null point) $1000 \; cm$ પર મળે છે. આખા તારનો અવરોધ .............. $\Omega$ છે.

આપેલ પોટેન્શિયોમીટર સર્કિટમાં,વાયર $AB$ ની લંબાઈ $3 \, m$ છે અને તેનો અવરોધ $R = 4.5 \, \Omega$ છે. ગેલ્વેનોમીટરમાં કોઈ પણ વિચલન ન મળે તે માટે લંબાઈ $AC$ કેટલી હશે?

એક પોટેન્શિયોમીટર તાર $4 \text{ m}$ લાંબો છે અને તેના છેડાઓ વચ્ચે $3 \text{ V}$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત જાળવી રાખવામાં આવે છે. પોટેન્શિયોમીટર તારની $100 \text{ cm}$ લંબાઈ સામે સંતુલિત થતા કોષનું e.m.f. કેટલું હશે ($\text{ V}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo