બેટરીના બે ધ્રુવો સાથે વોલ્ટમીટર લગાડતા તેનું અવલોકન $5\,V$ છે. જ્યારે એમીટર લગાડતા તેનું અવલોકન $10\,A$ છે. જો $2\,\Omega$ નો અવરોધ આ કોષના બે છેડા સાથે જોડવામાં આવે,તો તેમાંથી પસાર થતો પ્રવાહ ...........$A$ હશે.

  • A
    $2.5$
  • B
    $2$
  • C
    $5$
  • D
    $7.5$

Explore More

Similar Questions

બે અનંત સર્કિટ (નીચે દર્શાવેલ છે) ને 'સર્કિટ $A$' અને 'સર્કિટ $B$' કહેવામાં આવે છે. ટર્મિનલ $1$ અને $2$ વચ્ચે 'સર્કિટ $A$' નો સમતુલ્ય અવરોધ $x$ છે અને 'સર્કિટ $B$' નો સમતુલ્ય અવરોધ $y$ છે.

આપેલ પરિપથમાં,બિંદુ '$B$' ને અર્થિંગ કરેલ છે. બિંદુ '$A$' આગળનું સ્થિતિમાન ............. $V$ છે.

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં,આદર્શ એમીટરમાંથી કોઈ પ્રવાહ વહેતો નથી. જો સેલનો આંતરિક અવરોધ અવગણ્ય હોય,તો અજ્ઞાત અવરોધ $R$ નું મૂલ્ય .............. $\Omega$ છે.

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં,જ્યારે માત્ર $S_1$ બંધ હોય ત્યારે વોલ્ટમીટરનું અવલોકન $V_1$ છે,અને જ્યારે માત્ર $S_2$ બંધ હોય ત્યારે વોલ્ટમીટરનું અવલોકન $V_2$ છે. જ્યારે $S_1$ અને $S_2$ બંને બંધ હોય ત્યારે વોલ્ટમીટરનું અવલોકન $V_3$ છે. તો:

Difficult
View Solution

પરિપથમાં દર્શાવેલ બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનો વોલ્ટેજ અને પ્રવાહ . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo